શોધખોળ કરો

રિલાયન્સે લૉન્ચ કરી Jio Mart વેબસાઇટ, આ રીતે ખરીદી શકાશે સસ્તો સામાન

ખાસ વાત છે કે, આ વેબસાઇટને શરૂ કરવા માટે છેલ્લા કેટલાય મહિનાઓથી ટેસ્ટિંગ ચાલી રહ્યુ હતુ, જિઓમાર્ટ દ્વારા સામાનની એમઆરપીથી 5 ટકા ઓછી કિંમત પર ઓછી કિંમતે આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ ઇ-કોમર્સ પોર્ટલ જિઓમાર્ટ સર્વિસને લૉન્ચ કરી દીધુ છે, આ સર્વિસ કેટલાય શહેરમાં અવેલેબલ થઇ છે, અને વેબસાઇટ દ્વારા કંપનીને ઓર્ડર મળવાની શરૂ પણ થઇ ચૂક્યા છે. ખાસ વાત છે કે, આ વેબસાઇટને શરૂ કરવા માટે છેલ્લા કેટલાય મહિનાઓથી ટેસ્ટિંગ ચાલી રહ્યુ હતુ, જિઓમાર્ટ દ્વારા સામાનની એમઆરપીથી 5 ટકા ઓછી કિંમત પર ઓછી કિંમતે આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કંપની આપી રહી છે આકર્ષક ઓફર..... જિઓમાર્ટ દ્વારા સામાનની એમઆરપી પર પાંચ ટકા ઓછી કિંમતનો દાવો કરવામાં આવી રહ્યો છે. કેમકે કંપની અનુસાર તે ડાયરેક્ટ ખેડૂતો પાસેથી સામાન લઇને ડિલીવરી કરી રહ્યાં છે. કંપનીનો દાવો છે કે તેમની પાસે જરૂરી સામાનનો સ્ટૉક પણ છે. કઇ રીતે કરી શકો છો ઓર્ડર.... જિઓમાર્ટની સર્વિસીઝ હાલ પિનકૉડના માધ્યમથી આપવામાં આવી રહી છે. જિઓમાર્ટની વેબસાઇટ ખોલવા પર એક વિન્ડો બૉક્સ સામે આવશે, જેમાં તમારે તમારા એરિયાનો પિનકૉડ નાંખવો પડશે. જો કંપની તમારા એરિયામાં ડિલીવરી કરી રહી હશે તો તમને તરત જ જાણકારી મળશે. જિઓમાર્ટ વૉટ્સએપ પર પણ એક્ટિવ..... જિઓમાર્ટના ઓર્ડર માટે વૉટ્સએપ નંબર 88500 08000 છે, અને આ નંબર તમારે તમારા ફોનમાં સેવ કરવો પડશે. આ નંબર પર મેસેજ લખીને મોકલવા પર જિઓમાર્ટ તરફથી તમને મેસેજ મળશે જેમા એક લિંક હશે આ લિંક માત્ર 30 મિનીટ સુધી જ એક્ટિવ રહેશે. આ લિંક પર ક્લિક કરતાં તમારે તમારુ લૉકેશન અને જે વસ્તુ તમે ખરીદી કરવા માંગતા હશો તેને સિલેક્ટ કરવી પડશે. અહીં ફોર્મ આપવામાં આવશે જેમાં તમામ ડિટેલ્સ ભરીને પ્રૉસિડ પર ક્લિક કરવુ પડશે, બાદમાં જિઓમાર્ટ તરફથી તમને બધી વસ્તુનુ લિસ્ટ મળશે, જે તમને મળી શકે એવી હશે. બસ આ રીતે તમે બાદમાં પસંદ કરીને પ્લેસ ઓર્ડર પર ક્લિક કરીને ઓર્ડર આપી શકો છો.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget