શોધખોળ કરો

મોબાઈલ ડેટાની કિંમતમાં આવી શકે છે ભારે ઉછાળો, 10 ગણી વધશે કિંમત

મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ મોબાઈલ ડેટા માટે ફ્લોર રેટ નક્કી કરવાની માગકરી રહી છે. ફ્લોટ રેટ મોબાઈલ ડેટા માટે ઓછામાં ઓછી કિંમત હશે.

નવી દિલ્હીઃ ભારત એ દેશમોમાં સામલે છે જ્યાં મોબાઈલ ડેટા ખૂબ જ સસ્તા છે. પરંતુ જો ટેલીકોમ કંપનીઓની ભલામણને મંજૂરી મળી જાય તો એ દિવસો દૂર નથી જ્યારે મોબાઈલ ડેટાની કિંમતમાં 10 ગણો ઉછાળો જોવા મળી શકે છે. હાલમાં ભારતમાં મોબાઈલ ડેટાની સરેરાશ કિંમત લગભગ 19 રૂપિયા પ્રતિ જીબી છે. જ્યારે વિશ્વમાં મોબાઈલ ડેટાની સરેરાશ કિંમત લગભગ 650 રૂપિયા પ્રતિ જીબી છે. આ કારણે વધી શકે છે મોબાઈલ ડેટાની કિંમત મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ મોબાઈલ ડેટા માટે ફ્લોર રેટ નક્કી કરવાની માગકરી રહી છે. ફ્લોટ રેટ મોબાઈલ ડેટા માટે ઓછામાં ઓછી કિંમત હશે. આમ થવા પર તમામ કંપનીઓએ ઓછામાં ઓછા મૂલ્ય પર પોતાના મોબાઈલ ડેટાના પેકની કિંમત નક્કી કરવાની રહેશે. તમને જણાવીએ કે, વોડાફોન-આઈડિયા જેવી કંપનીઓ દેવામાં ડૂબેલી છે. જ્યારે રિલાયન્સ જિઓ પણ ઈચ્છેછે કે ફ્લોર રેટ નક્કી થવા જોઈએ. તમને જણાવીએ કે વોડાપોને 35 રૂપિયા પ્રતિ જીબી ડેટા આપવાની માગ કરી છે. જ્યારે એરટેલે 30 રૂપિયા પ્રતિ જીબી અને રિલાયન્સ જિઓએ 20 રૂપિયા પ્રતિ જીબી ફ્લોટ રેટ રાખવાની માગ કરી છે. જ્યારે મોબાઈલ ડેટાની કિંમતમાં ઉછાળાની સંભાવના એટલા માટે પણ છે કે કારણ કે નીતિ આયોગના પ્રમુખ અમિતાભ કાંતે પણ મોબાઈલ  ડેટા માટે ફ્લોટ રેટ નક્કી કરવાની માગ કરી છે. અમિતાભ કાંતે કહ્યું કે, ભારતનું ટેલીકોમ સેક્ટર દેવામાં ડૂબેલ છે. તેમાંથી બહાર આવવા માટે અમિતાભ કાંતે આ નિર્ણયનું સમર્થન કર્યું છે. પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે માત્ર આમ કરવાથી તમામ સમસ્યા દૂર નહીં થાય. તમને જણાવીએ કે, ફ્લોટ રેટ નક્કી ન હોવાને કારણે ટેલીકોમ કંપનીઓ મોબાઈલ ડેટાની કિંમત જાતે નક્કી કરી છે. એવામાં તેમને માર્કેટની દોડમાં ટકી રહેવા માટે સસ્તો મોબાઈલ ડેટા આપવો પડી રહ્યો છે. જો ટેલીકોમ કંપનીઓની ભલામણ સ્વીકારી લેવામાં આવે તો સરેરાશ 25 રૂપિયા પ્રતિ જીબી સુધી ડેટાની કિંમત ચૂકવવી પડી શકે છે. એવામાં એક મહિના માટે જો તમે 1.5 જીબી પ્રતિ દિવસ પ્રમાણે 45 જીબી ડેટાનો ઉપયોગ કરો છો તો તેના માટે તમારે એક હજાર રૂપિયાથી વધારે ચૂકવવા પડી શકે છે.

ટોપ સ્ટોરી

jio ના નવા પ્લાને મચાવ્યો તહેલકો, ₹3,599 માં મળશે આટલા બધા ફાયદા! જાણો
jio ના નવા પ્લાને મચાવ્યો તહેલકો, ₹3,599 માં મળશે આટલા બધા ફાયદા! જાણો
Jio ની મેગા એનિવર્સરી ઓફર: ₹3,599 ના પ્લાનમાં આખા વર્ષ માટે મળશે બમ્પર લાભ
Jio ની મેગા એનિવર્સરી ઓફર: ₹3,599 ના પ્લાનમાં આખા વર્ષ માટે મળશે બમ્પર લાભ
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Googleના નવા Live AI ફીચર્સની એન્ટ્રી! હવે બોલીને થઈ જશે તમામ કામ, જાણો કેવી રીતે
Googleના નવા Live AI ફીચર્સની એન્ટ્રી! હવે બોલીને થઈ જશે તમામ કામ, જાણો કેવી રીતે

વિડિઓઝ

આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર
Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
Embed widget