શોધખોળ કરો

ભૂલથી બીજાના ખાતામાં ટ્રાન્સફર થઇ ગયેલા પૈસા આ રીતે મળી શકે છે પાછા, જાણો શું છે પ્રૉસેસ

જો તમારા પૈસા ભૂલથી બીજાના એકાઉન્ટમાં (Money Getting Back Process) જતા રહેશે તો પણ તમને પાછા મળી શકે છે. આના માટે બેન્કની એક પ્રૉસેસ છે, જે તમારે જાણવી જરૂરી છે. જાણો શું છે આ ખાસ પ્રૉસેસ, જાણો....

નવી દિલ્હીઃ હંમેશા એવુ થાય છે કે આપણા પૈસા આપણે જેને મોકલવા માંગીએ છીએ, તેના બદલે બીજા કોઇના ખાતામાં (Bank Account) જતા રહે છે. ભૂલથી આપણા પૈસા બીજાના એકાઉન્ટમાં (Money Getting Back Process) જતા રહે છે, કેટલાક લોકો વિચારે છે કે પૈસા ભૂલથી બીજાના એકાઉન્ટમાં (Bank Money) જતા રહે તો પાછા નથી મળતા, પરંતુ એવુ નથી. 

જો તમારા પૈસા ભૂલથી બીજાના એકાઉન્ટમાં (Money Getting Back Process) જતા રહેશે તો પણ તમને પાછા મળી શકે છે. આના માટે બેન્કની એક પ્રૉસેસ છે, જે તમારે જાણવી જરૂરી છે. જાણો શું છે આ ખાસ પ્રૉસેસ, જાણો....

ભૂલથી બીજાના ખાતમાં પૈસા ટ્રાન્સફર થાય ત્યારે કરો આ પ્રૉસેસ..... (Money Getting Back Process)

જો તમે ભૂલથી કોઇ બીજા વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દીધા છે, તો સૌથી પહેલા તમારે બેન્કમાં જઇને જાણવુ જોઇએ કે કોના એકાઉન્ટમાં પૈસા ગયા છે.

હવે જે વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા ભૂલથી ટ્રાન્સફર થઇ ગયા છે, તેનો બેન્કમાં જઇને સંપર્ક કરો.

ભૂલથી પૈસા ટ્રાન્સફર થવાનુ પ્રૂફ આપીને તમને તમારા પૈસા પાછા મળી શકે છે. 

રિઝર્વ બેન્ક અનુસાર, તમારી પરમીશન વિના પૈસા કાઢી લેવામાં આવે છો, તો તમારે ત્રણ દિવસની અંદર બેન્કને આ ઘટનાની જાણકારી આપવી પડશે. આમ કરવાથી તમારા પૈસા બચી શકે છે. બેન્ક તમારા એકાઉન્ટમાં પૈસા પાછા મોકલી દેશે.

આવી ઘટનાઓ વધી....
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. લોકોના પૈસા કોઇ ભૂલના કારણે બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયા હોય. આ ઉપરાંત ઓનલાઇન ફ્રૉડનો પણ લોકો વધુ પડતા શિકાર થઇ રહ્યાં છે. કેટલાક લોકોને બેન્કવાળા નામથી ફેક કૉલ પણ આવી રહ્યાં હોય છે. કોરોના કાળમાં આવી ઘટનાઓ બહુ ઝડપથી વધી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા

એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી

Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદમાં હનીટ્રેપ કરતી ગેંગ પોલીસના સકંજામાંFlower Show Ahmedabad 2025 : અમદાવાદ ફેમસ ફ્લાવર શૉ જોવા ખિસ્સા ખાલી કરવા પડશે!EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસાRajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ

Year Ender 2024: આ ડાયેટ પ્લાન 2024માં હિટ રહ્યા, તમે પણ ફિટ રહેવા માટે તેને ફોલો કરી શકો છો

PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે

ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ

Embed widget