શોધખોળ કરો

હોટલમાં ક્યારેય ન કરો તમારા Aadhaar નો ઉપયોગ, માસ્ક્ડ આધાર કાર્ડ કરી લો ડાઉનલોડ

હોટેલ અથવા કોઈપણ હોટેલમાં ચેક ઇન કરતી વખતે ગ્રાહક પાસેથી ID માંગવામાં આવે છે. જવાબમાં મોટાભાગના ગ્રાહકો રિસેપ્શન પર તેમના આધાર કાર્ડને આપે છે.

Download Masked Aadhaar Card :  હોટેલ અથવા કોઈપણ હોટેલમાં ચેક ઇન કરતી વખતે ગ્રાહક પાસેથી ID માંગવામાં આવે છે. જવાબમાં મોટાભાગના ગ્રાહકો રિસેપ્શન પર તેમના આધાર કાર્ડને આપે છે. હોટલ આ આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી લઈને પોતાની પાસે રાખે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ આધાર કાર્ડની ફોટોકોપીનો પણ દુરુપયોગ થઈ શકે છે ? હા, આ કોઈપણ હોટલમાં શક્ય છે. માત્ર હોટલ જ નહીં આપણે અન્ય ઘણી જગ્યાએ આઈડી તરીકે આધાર કાર્ડની ફોટોકોપી પણ આપીએ છીએ. આનાથી ભવિષ્યમાં છેતરપિંડી પણ થઈ શકે છે. તેનાથી બચવા માટે તમે માસ્ક્ડ કરેલા આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ કે તે શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

Masked Aadhaar Card

માસ્ક્ડ કરેલા આધાર કાર્ડમાં આધાર નંબરના પહેલા 8 અંક છુપાયેલા હોય છે. માત્ર છેલ્લા 4 અંકો જ દેખાય છે. આ તમારી ગોપનીયતા અને સુરક્ષાને વધારે છે. આ આધાર કાર્ડનું વર્ઝન છે. તમે તેનો ઉપયોગ આધાર કાર્ડની જેમ કરી શકો છો. તમને જણાવી કે તેને કેવી રીતે ડાઉનલોડ કરવું 

માસ્ક્ડ આધાર કાર્ડ ડાઉનલોડ કરો

  • Masked Aadhaar Card  માટે સૌથી પહેલા Uidai ની વેબસાઈટ https://uidai.gov.in/ પર આવો. હવે તમારે વેબસાઈટ પર ‘My Aadhaar’ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે આધાર નંબર નાખીને કેપ્ચા ભરવાનો રહેશે. હવે તમારા નંબર પર OTP મોકલવામાં આવશે.તમારે OTP ભરીને વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
  • વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તમને ડાઉનલોડ વિકલ્પ મળશે. તમે તેના પર ક્લિક કરો.હવે તમને એક ચેકબોક્સ મળશે, જેમાં તમને પૂછવામાં આવશે કે શું તમારે માસ્ક કરેલ આધાર કાર્ડ જોઈએ છે? આના પર ક્લિક કરો. હવે તમારું માસ્ક કરેલ આધાર કાર્ડ ડાઉનલોડ થશે.

આધાર કાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે દરેક જગ્યાએ ઉપયોગી છે, પછી ભલે તે બેંક ખાતું ખોલાવવાનું હોય કે હોટલમાં ચેક-ઇન કરવાનું હોય. આધાર તમને ID પ્રૂફ તરીકે દરેક જગ્યાએ મદદ કરે છે. સમય સમય પર UIDAI લોકોને આધાર સંબંધિત છેતરપિંડીથી બચવા માટે સલાહ આપતું રહે છે. છેતરપિંડી જેવી ઘટનાઓથી બચવા માટે UIDAIએ માસ્ક્ડ આધારની સુવિધા પણ શરૂ કરી છે. 

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Embed widget