શોધખોળ કરો

નવા વર્ષે WhatsAppમાં મળશે આ ખાસ ફીચર્સ, ગ્રુપ વીડિયો કોલ છૂટી જાય તો પણ ફરી જોઈન કરી શકશો

વ્હોટ્સએપ બીટા વર્ઝનમાં યૂઝર્સની જરૂરત પ્રમાણે ઘણા નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં વોટ્સએપ ગ્રુપ કોલ છૂટી ગયા બાદ પણ કોલમાં જોડાવા માટે મહત્વના ફિચર્સ સામેલ થવાના છે.

2020માં વ્હોટ્સએપમાં ઘણા નવા ફિચર્સ જોડાઈ ગયા છે. કોરોના મહામારીના કારણે લોકો વીડિયો કોલિંગ, ગ્રુપ કોલ અને ઓફિસના કામ માટે સૌથી વધુ વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. હવે નવા વર્ષે 2021માં વ્હોટ્સએપ એન્ડ્રોઈડ અને આઈઓએસ એપમાં વધુ નવા ફિચર્સ લાવી રહ્યું છે. વ્હોટ્સએપ બીટા વર્ઝનમાં યૂઝર્સની જરૂરત પ્રમાણે ઘણા નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં વ્હોટ્સએપ  ગ્રુપ કોલ છૂટી ગયા બાદ પણ કોલમાં જોડાવા માટે મહત્વના ફિચર્સ સામેલ થવાના છે. નવા ફીચર્સના આવવાથી વર્ક ફ્રોમ હોમ કરનારા લોકોને સરળતા રહેશે. સાથે જ અન્ય યૂઝર્સને પણ તેને ફાયદો મળશે. મિસ્ડ ગ્રુપ કોલ ઘણીવાર આપણી વ્હોટ્સએપ ગ્રુપ કોલ મિસ થઈ જાય છે. મિસ કોલ જોયા બાદ આપણે કોલમાં જોડવા ઈચ્છીએ તો પણ જોડાઈ નથી શકતા. જ્યા સુધીં કોઈ આપણને એડ ના કરે, પરંતુ હવે યૂઝર્સની આ સમસ્યાને જોતા વ્હોટ્સએપ નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેમાં તમે તે ગ્રુપ કોલમાં સામેલ થઈ શકો છો, જે કોઈ કારણોસર તમે મિસ કરી દીધો છે. વોટ્સએપ આઈઓએસ યૂઝર માટે આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. વોટ્સએપ વેબ કોલ વોટ્સએપ યૂઝર્સ માટે નવા વર્ષે ડેસ્કટોપ અને લેપટોપ પરથી પણ વોઈસ અને વીડિયો કોલિંગ ફિચર લાવી રહ્યું છે. જેનું ટેસ્ટીંગ થઈ ચુક્યું છે. હાલમાં કેટલાક બીટા યૂઝર્સ તેનો ઉપયોગ કરી રહ્યાં છે. જલ્દીજ તમામ યૂઝર્સને મળશે. મલ્ટીપલ ઈમેજ અને વિડોય પેસ્ટ કરવું વોટ્સએપમાં iOS યૂઝર્સ માટે જલ્દીજ એક સાથે અનેક મીડિયા ફાઈલ્સ સિલેક્ટ કરવાનનું ઓપ્શન પણ મળવાનું છે. યૂઝર્સ એક સાથે અનેક ફોટો અને વીડિયો કોપી અને પેસ્ટ કરી શકશે. એક સાથે ઘણા પ્રકારની મીડિયા ફાઈલ શેર કરવા માટે આ ફીચર મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ચોમાસામાં ભૂલથી પણ ન કરતા આ ભૂલ, સોલાર પેનલ થઈ શકે છે ખરાબ; આ સરળ ટ્રિક બચાવશે હજારો રૂપિયા
ચોમાસામાં ભૂલથી પણ ન કરતા આ ભૂલ, સોલાર પેનલ થઈ શકે છે ખરાબ; આ સરળ ટ્રિક બચાવશે હજારો રૂપિયા
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
કઈ ઋતુમાં સોલર પેનલ લગાવશો તો થશે જબરદસ્ત શરૂઆત? જાણો કેટલી જોઈએ જગ્યા અને કેટલી મળશે સબસીડી?
કઈ ઋતુમાં સોલર પેનલ લગાવશો તો થશે જબરદસ્ત શરૂઆત? જાણો કેટલી જોઈએ જગ્યા અને કેટલી મળશે સબસીડી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget