શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

લૉન્ચિંગની એક મહિનાની અંદર જ iPhone 13 મળી રહ્યો છે એકદમ સસ્તામાં, જાણો શું છે ઓફર

ફોન પર મળી રહેલી છૂટ બાદ આ ફોન ફક્ત 55,900 રૂપિયામાં ઘર લઇ જઇ શકો છો. જોકે આ સ્માર્ટફોનની અસલી કિંમત 79,900 રૂપિયા છે, તો જાણો ઓફર વિશે...... 

Discount on iPhone 13: જો તમારે પણ Apple iPhone ખરીદવાનુ સપનુ છે તો આ દિવાળીમાં તમારુ આ સપનુ પુરુ થઇ શકે છે. ખરેખરમાં, કંપનીના લેટેસ્ટ સ્માર્ટફોન iPhone 13 પર તગડુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત આના પર નૉ કૉસ્ટ ઇએમઆઇનો ઓપ્શન પણ અવેલેબલ છે. ફોન પર મળી રહેલી છૂટ બાદ આ ફોન ફક્ત 55,900 રૂપિયામાં ઘર લઇ જઇ શકો છો. જોકે આ સ્માર્ટફોનની અસલી કિંમત 79,900 રૂપિયા છે, તો જાણો ઓફર વિશે...... 

આ છે કિંમત અને ઓફર- 
iPhone 13 સ્માર્ટફોન પર કંપની લગભગ 24 હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આમાં 15000 રૂપિયા સુધીના જુના સ્માર્ટફોનની એક્સચેન્જ વેલ્યૂ મળશે. વળી, ત્રણ હજરા રૂપિયા સુધીનુ એક્સચેન્જ બૉનસ મળશે. આ ઉપરાંત ફોન પર છ હજાર રૂપિયા સુધીનુ કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે. જોકે આ માટે તમારે એચડીએફસી કાર્ડથી પેમેન્ટ કરવુ પડશે. આ છૂટ બાદ તમે 79,900 રૂપિયા વાળો iPhone 13 ફક્ત 55,900 રૂપિયામાં ખરીદી શકો છો. 

સ્પેશિફિકેશન્સ- 
iPhone 13 સ્માર્ટફોનમાં 6.1-ઇંચ સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 2532x1170 પિક્સલ છે, આ ડિસ્પ્લે HDR, ટ્રૂ ટૉન, વાઇડ કલર (P3), હેપ્ટિક ટચનો સપોર્ટ કરે છે. આમાં એલ્યૂમિનિયમ ડિઝાઇન આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 128GB, 256GB અને 512GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. પરફોર્મન્સ માટે આમાં A15 બાયૉનિક ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એપલનો આ ફોન IP68 રેટિંગની સાથે આવે છે, એટલે કે પુરેપુરો વૉટરપ્રૂફ છે. છ મીટર ઉંડા પાણીમાં પણ આ અડધા કલાક સુધી કામ કરશે. 

કેમેરા- 
iPhone 13 સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલનો ડ્યૂલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આમાં પહેલા વાઇડ અને બીજો અલ્ટ્રા વાઇડ એન્ગલને સપોર્ટેડ છે. વળી સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે પણ 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આમાં સિનેમેટિક મૉડ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન પ્રૉડક્ટ રેડ, સ્ટારલાઇટ, મિડનાઇટ, બ્લૂ અને પિન્ક કલર ઓપ્શનમાં અવેલેબલ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું

Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો

IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ

પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ

કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો

ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું

માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો

Embed widget