શોધખોળ કરો

Oppoનો સસ્તો 5G ફોન લૉન્ચ, માત્ર 35 મિનીટમાં થઇ જશે ફૂલ ચાર્જ, જાણો ફોનની ખાસિયતો વિશે....

આ ફોન 'K' સીરીઝનો પહેલો 5G ફોન છે. આમાં મિડરેન્જ ચિપસેટ અને 65Wનુ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામા આવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 5 મિનીટમાં તમને 2 કલાકનો બેટરી બેકઅપ મળશે. આ ફોનના કેમેરા શાનદાર છે. આમાં ક્વાડ કેમેરા સેટઅપની સાથે 64MPનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. 

નવી દિલ્હીઃ ઓપ્પોએ (Oppo) નવો ઓપ્પો કે9 5જી (Oppo K9 5G) સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. આ ફોન Oppo K7 5Gનુ અપગ્રેડેડ વર્ઝન છે, જેને ગયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ એક મિડ રેન્જનો શાનદાર 5G સપોર્ટ વાળો ફોન છે. આ ફોન 'K' સીરીઝનો પહેલો 5G ફોન છે. આમાં મિડરેન્જ ચિપસેટ અને 65Wનુ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામા આવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 5 મિનીટમાં તમને 2 કલાકનો બેટરી બેકઅપ મળશે. આ ફોનના કેમેરા શાનદાર છે. આમાં ક્વાડ કેમેરા સેટઅપની સાથે 64MPનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. 

Oppo K9 5Gની સ્પેશિફિકેશન્સ..... 
આ ફોનમાં 6.43- ઇંચની ફૂલ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ એન્ડ્રોઇડ 11 પર બેઝ્ડ ફોન છે. આ ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 768G પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ફોનમાં 5G કનેક્ટિવિટી મળશે. ગેમિંગ માટે પણ આને સારો ફોન માનવામાં આવે છે. આ ફોનમાં 4,300mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. આ ફોનમાં 65 વૉટનુ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામા આવ્યુ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફોન ફાસ્ટ ચાર્જિંગની સાથે 35 મિનીટમાં ફૂલ ચાર્જ થઇ જાય છે. આ ફોનના કેમેરા શાનદાર છે. આમાં ક્વાડ કેમેરા સેટઅપની સાથે 64MPનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. 
 
Oppo K9 5Gનો કેમેરો....
આ ફોન કેમેરાની રીતે શાનદાર છે. ફોટોગ્રાફી માટે આમાં 64MPનુ પ્રાઇમરી સેન્સર, 8MPનુ અલ્ટ્રા વાઇડ એન્ગલ સેન્સર અને 2MPનો મેક્રો સેન્સર કેમેરો આપવામા આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 32MPનો કેમેરો આપવામા આવ્યો છે.  

Oppo K9 5Gની કિંમત....
અત્યારે આ ફોનને ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આના બેઝ વેરિએન્ટ એટલે કે 8 જીબી રેમ + 128 જીબી સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 21,600 રૂપિયા છે. વળી, 8 જીબી રેમ અને 256 જીબી સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 25,000 રૂપિયા છે. આને બ્લેક એન્ડ ગ્રેડિયન્ટ કલરમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો
Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો
Samsung Galaxy S25 Ultra 50,000 સસ્તામાં ખરીદવાની તક, જાણો ડિસ્કાઉન્ટ વિશે
Samsung Galaxy S25 Ultra 50,000 સસ્તામાં ખરીદવાની તક, જાણો ડિસ્કાઉન્ટ વિશે
Home Solar Panel Capacity : ઘરમાં 2 AC, 4 પંખા અને એક સબમર્સિબલ? જાણો કેટલા kW સોલાર પેનલ લગાવવી
Home Solar Panel Capacity : ઘરમાં 2 AC, 4 પંખા અને એક સબમર્સિબલ? જાણો કેટલા kW સોલાર પેનલ લગાવવી
માત્ર એક સેટિંગ બદલતા જ સ્પામ (Spam) માં જવાના બંધ થઈ જશે જરૂરી ઈમેલ્સ, જાણો ટેક ટિપ્સ
માત્ર એક સેટિંગ બદલતા જ સ્પામ (Spam) માં જવાના બંધ થઈ જશે જરૂરી ઈમેલ્સ, જાણો ટેક ટિપ્સ

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Embed widget