શોધખોળ કરો

PNB ના ગ્રાહકો માટે ખૂબ જરુરી સૂચના, ભૂલ કરવા પર પડી શકે છે મુશ્કેલી 

જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છો, એટલે કે જો તમારું પીએનબીમાં બેંક ખાતું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

PNB: પંજાબ નેશનલ બેંક માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની ત્રીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે. જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છો, એટલે કે જો તમારું પીએનબીમાં બેંક ખાતું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હા, PNBએ આ મામલે તેના ગ્રાહકોને નોટિસ જારી કરી છે. જો તમે PNB ગ્રાહક છો અને તમે આ નોટિસની અવગણના કરો છો તો તમે તમારા માટે સમસ્યા ઊભી કરી શકો છો. વાસ્તવમાં, PNBએ તેના ગ્રાહકોને 23 જાન્યુઆરી, 2025 પહેલા KYC વિગતો અપડેટ કરવા કહ્યું છે.

PNB KYC ની પીરિયોડિક અપડેટ પોલિસી શું છે ?

PNBએ કહ્યું છે કે કોઈપણ પ્રતિબંધ વગર તમામ બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવા માટે 23 જાન્યુઆરી પહેલા KYC અપડેટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. PNB KYC પીરિયોડિક અપડેટ પોલિસી મુજબ, "બેંક ખાતા ખોલવાની/છેલ્લી KYC અપડેટની તારીખથી ઓછામાં ઓછા દર બે વર્ષમાં એક વખત KYC ના  અપડેટ માટે જોખમ આધારિત અભિગમ અપનાવે છે." મધ્યમ જોખમ ધરાવતા ગ્રાહકો માટે 8 વર્ષમાં એક વખત અને ઓછા જોખમવાળા ગ્રાહકો માટે દર 10 વર્ષમાં એકવાર પીરિયોડિક અપડેટ કરવામાં આવશે."

કયા ગ્રાહકો માટે KYC અપડેટ કરવું જરૂરી છે ?

પંજાબ નેશનલ બેંકે કહ્યું છે કે આ KYC અપડેટ તે ગ્રાહકો માટે લાગુ છે જેમના ખાતાઓનું KYC અપડેટ 30 નવેમ્બર, 2024 સુધીમાં કરવાનું હતું પરંતુ તેઓએ તેને અપડેટ કર્યું ન હતું. બેંકે કહ્યું છે કે જો કોઈ ગ્રાહક 23 જાન્યુઆરી પહેલા KYC વિગતો અપડેટ નહીં કરે તો તેના બેંક એકાઉન્ટ પરની ગતિવિધિઓ પ્રતિબંધિત થઈ શકે છે. આનો સીધો મતલબ એ છે કે જો ગ્રાહકના ખાતાની ગતિવિધિઓ પર રોક લગાવવામાં આવે છે, તો તેની બેંક સાથે સંબંધિત ઘણા મહત્વપૂર્ણ કાર્યો અટકી શકે છે.

પ્રતિબંધો લાદવામાં આવે તો મહત્વપૂર્ણ કામ અટકી શકે છે

જો તમે PNB ગ્રાહક છો અને તમે 30 નવેમ્બર, 2024 સુધી તમારા બેંક એકાઉન્ટનું KYC અપડેટ કર્યું નથી, તો તમારા માટે આ વખતે KYC અપડેટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે 23 જાન્યુઆરી પહેલા KYC અપડેટ નહીં કરો તો તમારા બેંક ખાતા પર ઘણા પ્રકારના નિયંત્રણો લાદવામાં આવી શકે છે, જેના કારણે તમે કોઈ મહત્વપૂર્ણ  કામ કરી શકશો નહીં. 

SBI Rewards App Scam: ગ્રાહકો માટે SBI બેંકે એલર્ટ જાહેર કર્યું, જાણો તેના વિશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
BSNL નો 1 મહિનાની વેલિડિટીનો સૌથી સસ્તો પ્લાન, 3GB ડેટા અને અનલિમિટેડ કોલિંગનો લાભ
BSNL નો 1 મહિનાની વેલિડિટીનો સૌથી સસ્તો પ્લાન, 3GB ડેટા અને અનલિમિટેડ કોલિંગનો લાભ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget