શોધખોળ કરો

SBI Rewards App Scam: ગ્રાહકો માટે SBI બેંકે એલર્ટ જાહેર કર્યું, જાણો તેના વિશે  

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને ઓનલાઇન છેતરપિંડી અંગે ચેતવણી આપી છે.

SBI Rewards App Scam:  પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને ઓનલાઇન છેતરપિંડી અંગે ચેતવણી આપી છે. PIB એ SBI ગ્રાહકોને છેતરવા માટે સાયબર ગુનેગારો કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે તેની માહિતી આપી છે. છેતરપિંડી કરનારાઓ સ્ટેટ બેંકના ગ્રાહકોને 'SBI રિવર્ડ્સ' નામની મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે મેસેજ મોકલી રહ્યા છે.

“શું તમને SBI રિવોર્ડ્સ મેળવવા માટે APK ફાઈલ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનો સંદેશ મળ્યો છે ? આ ફાઇલોને ડાઉનલોડ કરશો નહીં અને લિંક્સ પર ક્લિક કરશો નહીં,” PIBએ ચેતવણી આપી છે. PIB એ સમજાવ્યું છે કે ગુનેગારો દ્વારા મોકલવામાં આવેલ ફેક મેસેજ કેવા દેખાય છે.

ઓનલાઈન છેતરપીંડી કરનારા લોકોના આ પ્રકારના મેસેજ મોકલી રહ્યા છે. “પ્રિય ગ્રાહક, તમારા SBI નેટ બેન્કિંગ રિવોર્ડ પોઈન્ટ્સ (₹9980) આજે સમાપ્ત થઈ રહ્યા છે! હમણાં જ SBI રિવોર્ડ્સ એપ ઇન્સ્ટોલ કરો અને તેને રિડીમ કરો. આ તમારા ખાતામાં રોકડ તરીકે જમા થશે. આભાર."

APK ફાઇલ સ્કેમમાં, લોકોને  મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે ફસાવવામાં આવે છે. આ કૌભાંડ એસએમએસ અને ઈમેલ દ્વારા નકલી એપીકે ફાઈલ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે. જો તે એપીકે ફાઈલ ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરવામાં આવે તો યુઝરનો પર્સનલ ડેટા ચોરાઈ શકે છે. બેંકની વિગતો, સંપર્ક નંબર વગેરેની પણ ચોરી થઈ શકે છે.

વપરાશકર્તાઓ સત્તાવાર, વિશ્વસનીય પ્લેટફોર્મ જેમ કે Google Play Store પરથી APK ફાઇલો ડાઉનલોડ કરી શકે છે. પરંતુ, જો એપીકે ફાઇલો અન્ય જગ્યાએથી ડાઉનલોડ કરવામાં આવી હોય, તો તે સુરક્ષિત છે તેની કોઈ ગેરેંટી નથી. અન્ય એપ સ્ટોરમાંથી એપ્સને એક્સેસ કરવામાં સુરક્ષાના જોખમો પણ સામેલ છે.

પંજાબ નેશનલ બેંક (PNB) એ પણ ગ્રાહકોને ચેતવણી આપી હતી

ગયા વર્ષે ઓગસ્ટમાં પંજાબ નેશનલ બેંક (PNB) એ તેના ગ્રાહકોને આવા જ કૌભાંડ વિશે ચેતવણી આપી હતી. તેમણે ગ્રાહકોને ચેતવણી આપી હતી કે સાયબર ગુનેગારો એપીકે ફાઇલો WhatsApp અને SMS દ્વારા ફેલાવી રહ્યા છે. 

કરોડો મોબાઇલ યૂઝર્સ માટે લૉન્ચ થઇ Sanchar Saathi એપ, હવે ફેક કૉલ અને મેસેજને ફોનથી જ કરો રિપોર્ટ 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ રોજ રાત્રે કાનમાં ઇયરપ્લગ લગાવીને સૂવો છો? તો ચેતી જજો, થઈ શકે છે ગંભીર નુકસાન
શું તમે પણ રોજ રાત્રે કાનમાં ઇયરપ્લગ લગાવીને સૂવો છો? તો ચેતી જજો, થઈ શકે છે ગંભીર નુકસાન
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget