શોધખોળ કરો

Realme X7 5G લૉન્ચ થાય તે પહેલા લીક થઈ કિંમત, 20 હજારથી રૂપિયાથી ઓછી છે કિંમત, જાણો

Realme X7 5G ફોન 4 ફેબ્રુઆરીએ ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

ભારતમાં 5G ટેક્નોલોજીના ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. તમામ ટેલીકોમ કંપનીઓ હવે 5G નેટવર્ક માટે કામ કરી રહી છે. ત્યારે ભારતમાં પોતાના બજેટ અને મિડ રેન્જ સ્માર્ટફોન સાથે ધમાલ મચાવનારી કંપની Realme જલ્દીજ Realme X7 સીરિઝના મોબાઈલ્સ લોન્ચ કરવાની છે. આ ફોન 4 ફેબ્રુઆરીએ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. Realme X7 સ્માર્ટફોન લોન્ચ થાય તે પહેલા જ તેની કિંમત અંગેની જાણકારી સામે આવી છે. ટિપ્સ્ટર ડેબાયન રૉય અનુસાર Realme X7ને ભારતમાં બે વેરિએન્ટેમાં લોન્ચ કરવામાં આવશે. આ બન્ને વેરિએન્ટની કિંમત 22 હજાર સુધી રાખવામાં આવી શકે છે. ડેબાયન રોય અનુસાર Realme X7 6GB + 128GB સ્ટોરેજવાળા મોડલની કિંમત 19,999 રૂપિયા હોઈ શકે છે. જ્યારે 8GB + 128GB સ્ટોરેજાવાળા ફોનની કિંમત 21,999 રૂપિયા સુધી રહી શકે છે. Realme X7 ના સ્પેસિફેક્શન Realme X7 માં તમને 6.4 ઈંચની AMOLE ડિસ્પ્લે મળશે, જેનું રિફ્રેશ રેટ 120Hz છે. આ ફોન એન્ડ્રોઈડ 10 પર બેઝ્ડ છે. આ સ્માર્ટફોનમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. જેમાં પ્રાઈમરી કેમેરા 64 મેગાપિક્સલ, 8MP અલ્ટ્રાવાઈડ લેન્સ અને 2MP- 2MP મેક્રો લેન્સ અને ડેપ્થ સેન્સર સાથે હશે. જ્યારે સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. બેટરી 4300mAh સાથે 50W સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે.

ટોપ સ્ટોરી

Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Embed widget