શોધખોળ કરો

Recharge : એક જ વાર કરાવો રિચાર્જ, આખુ વર્ષ ટેંશન થઈ જશે ખતમ

એરટેલનો રૂ. 1,799નો પ્લાન તે લોકો માટે શ્રેષ્ઠ છે જેમની પાસે ઘરમાં બ્રોડબેન્ડ કનેક્શન છે. આ પ્લાનમાં યુઝર્સને એક વર્ષ માટે 3600 મેસેજ, અનલિમિટેડ કોલિંગ અને 24 જીબી ડેટાનો લાભ મળે છે.

Best Prepaid Plan : ભારતમાં ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ છે, જેમાંથી Jio પાસે હાલમાં સૌથી વધુ ગ્રાહકો છે. એરટેલ બાદ Jio અને પછી VI આવે છે. ત્રણેય ટેલિકોમ ઓપરેટરો તેમના ગ્રાહકો માટે અલગ અલગ પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. આજે અમે તમને આ ત્રણનો શ્રેષ્ઠ વાર્ષિક પ્લાન જણાવવા જઈ રહ્યા છીએ. એટલે કે તમારે એકવાર રિચાર્જ કરાવવું પડશે અને વર્ષનું ટેન્શન સમાપ્ત થઈ જશે.

આ છે બેસ્ટ પ્લાન

એરટેલનો રૂ. 1,799નો પ્લાન તે લોકો માટે શ્રેષ્ઠ છે જેમની પાસે ઘરમાં બ્રોડબેન્ડ કનેક્શન છે. આ પ્લાનમાં યુઝર્સને એક વર્ષ માટે 3600 મેસેજ, અનલિમિટેડ કોલિંગ અને 24 જીબી ડેટાનો લાભ મળે છે. એટલે કે, તમે આખા વર્ષ દરમિયાન માત્ર 24GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. તેવી જ રીતે દરરોજ માત્ર 100 SMS મોકલી શકાશે. જો તમારી પાસે ઘરમાં બ્રોડબેન્ડ કનેક્શન નથી, તો 2,999 રૂપિયાનો પ્લાન તમારા માટે બેસ્ટ છે, જેમાં કંપની દરરોજ 2GB ડેટા, SMS અને કૉલિંગનો લાભ આપે છે.

Jioના રૂ. 2,879ના પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2GB ડેટા, SMS અને કૉલિંગનો લાભ મળે છે. આ સિવાય ગ્રાહકોને Jio સિનેમા અને Jio TV પણ મફતમાં મળે છે. જો તમે 5GB સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તમને આ પ્લાન સાથે હાઇ-સ્પીડ 5G ઇન્ટરનેટનો આનંદ મળશે. જો તમને દરરોજ 2.5GBનો પ્લાન જોઈએ છે, તો આ માટે તમે 2,999 રૂપિયાનો પ્લાન પસંદ કરી શકો છો.

VIના રૂ. 1,799ના પ્લાનમાં ગ્રાહકોને 24GB ડેટા અને અમર્યાદિત કોલિંગનો લાભ મળે છે. આ પ્લાન એવા લોકો માટે શ્રેષ્ઠ છે જેમના ઘરે બ્રોડબેન્ડ કનેક્શન છે. VI રૂ. 2,899નો વાર્ષિક પ્લાન પણ ઓફર કરે છે જેમાં ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા, SMS અને કૉલિંગનો લાભ મળે છે. આ ઉપરાંત ગ્રાહકોને VI મૂવીઝ અને VI ટીવીનું સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.

VI યુઝર્સ માટે સારી વાત એ છે કે, કંપની 12 મધરાતથી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા ઓફર કરે છે. હાલમાં કંપની સપ્તાહાંત ડેટા રોલઓવરની સુવિધા સાથે વધારાનો 50GB ડેટા પણ ઓફર કરી રહી છે.

Jio Plan: જિઓ યૂઝર્સ માટે ખુશખબર, હવે 61 રૂપિયાના રિચાર્જ પર મળશે 10GB ડેટા.....

દેશની મોટી ટેલિકૉમ કંપની જિઓ ટેલિકૉમ પોતાના યૂઝર્સ માટે એક ખુશખબરી લઇને આવ્યુ છે. જિઓ હવે 61 રૂપિયાનો ડેટા બૂસ્ટર પ્લાન લઇને આવ્યું છે. કંપની આ રિચાર્જ પ્લાન સાથે 6GB ડેટાને બદલે 10GB ડેટા ઓફર કરી રહી છે. કંપનીએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. આ ઓફર એવા સમયે આવી છે જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 23 મેથી શરૂ થયેલી ક્વૉલિફાયર સાથે અંતિમ સપ્તાહમાં પ્રવેશવાની તૈયારીમાં છે. Jioના 61 રૂપિયાનો ડેટા બૂસ્ટર પ્લાનની ડિટેલ્સ.... 

ટોપ સ્ટોરી

GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Embed widget