શોધખોળ કરો

આજથી Jioના યૂઝર્સને લાગશે મોટો ઝાટકો, નવા પ્લાન થયા લાગુ, જાણો કેટલો ખર્ચ વધશે

ઓલ ઈન વન પ્લાન મુજબ, ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા અને જિયો થી જિયો મફતમાં વાત કરવા મળશે.

નવી દિલ્હી: રિલાયન્સ Jioએ પોતાના પ્રીપેડ પ્લાનની કિમતમાં ધરખમ 40 ટકા વધાર્યો કર્યા બાદ નવા પ્લાનની જાહેરાત કરી દીધી છે. Jio અનુસાર 6 ડિસેમ્બરથી નવા ‘ઓલ ઈન વન’ પ્લાન લાગુ કરાશે. જાણો જિયોના નવા પ્લાન વિશે. ઓલ ઈન વન પ્લાન મુજબ, ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા અને જિયો થી જિયો મફતમાં વાત કરવા મળશે. આ માટેનો રુપિયા 199નો પ્લાન છે. આજ પ્લાન બે મહિના માટે રૂપિયા 299માં અને ત્રણ મહિના માટે રૂપિયા 555 અને એક વર્ષ માટે 2,199 રૂપિયા ચૂકવવા પડશે. આગળ જુઓ જિઓના નવા ટેરીફ પ્લાન...... 1.5 GB પ્રતિ દિવસ પ્લાન આજથી Jioના યૂઝર્સને લાગશે મોટો ઝાટકો, નવા પ્લાન થયા લાગુ, જાણો કેટલો ખર્ચ વધશે એફોર્ડેબલ પ્લાન આજથી Jioના યૂઝર્સને લાગશે મોટો ઝાટકો, નવા પ્લાન થયા લાગુ, જાણો કેટલો ખર્ચ વધશે 2 જીબી પ્રતિ દિવસ પ્લાન આજથી Jioના યૂઝર્સને લાગશે મોટો ઝાટકો, નવા પ્લાન થયા લાગુ, જાણો કેટલો ખર્ચ વધશે 3 જીબી પ્રતિ દિવસ પ્લાન આજથી Jioના યૂઝર્સને લાગશે મોટો ઝાટકો, નવા પ્લાન થયા લાગુ, જાણો કેટલો ખર્ચ વધશે જિઓ ફોનના પ્લાન આજથી Jioના યૂઝર્સને લાગશે મોટો ઝાટકો, નવા પ્લાન થયા લાગુ, જાણો કેટલો ખર્ચ વધશે

ટોપ સ્ટોરી

iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
Oppo Smartphone Launch: પાવર બેંકને ટક્કર આપશે સ્માર્ટફોન, Oppoના નવા ફોનમાં 12000mAh બેટરી
Oppo Smartphone Launch: પાવર બેંકને ટક્કર આપશે સ્માર્ટફોન, Oppoના નવા ફોનમાં 12000mAh બેટરી
આઇફોન કીબોર્ડના સિક્રેટ લિસ્ટમાં એક લાખ શબ્દો, મોદી-રાહુલનું નામ પણ સ્વાઇપ ટાઇપિંગમાંથી બહાર
આઇફોન કીબોર્ડના સિક્રેટ લિસ્ટમાં એક લાખ શબ્દો, મોદી-રાહુલનું નામ પણ સ્વાઇપ ટાઇપિંગમાંથી બહાર

વિડિઓઝ

Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતની દિવાળી દેવાવાળી કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આ દારૂડિયા મારી નાખશે!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ
અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ
બે દિવસમાં 200 કરોડને પાર 'રામાયણ', બની રણબીર કપૂરની 6ઠ્ઠી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
બે દિવસમાં 200 કરોડને પાર 'રામાયણ', બની રણબીર કપૂરની 6ઠ્ઠી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
Firecracker: અસ્થમા, આંખો અને ફેફસાંને કેવી રીતે પ્રભાવિત કરે છે ફટાકડાનો ધુમાડો, કેવી રીતે બચવું
Firecracker: અસ્થમા, આંખો અને ફેફસાંને કેવી રીતે પ્રભાવિત કરે છે ફટાકડાનો ધુમાડો, કેવી રીતે બચવું
Embed widget