(Source: ECI/ABP News/ABP Majha)
OFFER: જાણો સેમસંગના સૌથી મોંઘા અને સોથી લેટેસ્ટ લૉન્ચ ફોન Galaxy Flip 4 અને Galaxy Fold 4 પર શું મળી રહી છે ઓફર ?
Amazon Great Indian Festival Sale: સૌથી મોંઘા અને બેસ્ટ કેમેરા વાળા એન્ડ્રોઇડ ફોન ખરીદવા ઇચ્છો છો, તે Samsung Galaxy Zનો ફ્લિપ એન્ડ ફૉલ્ડનો ઓપ્શન જરૂર ચેક કરો.
Amazon Great Indian Festival Sale: સૌથી મોંઘા અને સૌથી ક્લાસિક અને બેસ્ટ કેમેરા વાળા એન્ડ્રોઇડ ફોન ખરીદવા ઇચ્છો છો, તે Samsung Galaxy Zનો ફ્લિપ એન્ડ ફૉલ્ડનો ઓપ્શન જરૂર ચેક કરો. આ સૌથી સ્માર્ટ ટેકનોલૉજી વાળો છે જેમાં ડબલ સ્ક્રીન છે. ફ્લિપ ફોનને બંધ કરીને 2 ઇંચથી પણ નાનો બનાવી શકો છો, અને ફૉલ્ડ ફોન આખો ખુલવા પર ટેબલેટની સાઇઝ જેટલો એટલે કે 7.6 ઇંચનો થઇ જાય છે. આ ફોનમાં બીજા કેટલાય અલગ ખાસ ફિચર્સ છે. જાણો અમેઝૉન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં આ ફોન પર શું ઓફર મળી રહી છે.
Amazon Great Indian Festival Sale Deals And Offers
1-Samsung Galaxy Z Flip4 5G (Bora Purple, 8GB RAM, 128GB Storage) Without Offers
આ ફોનની કિંમત છે 1,06,900 રૂપિયા છે પરંતુ ડીલમાં 30% નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી આને 74,990 રૂપિયામાં ખરીદી શકો છો. ફોન પર 1,500 રૂપિયાનુ કેશબેક અને 15,000 રૂપિયાનું એક્સચેન્જ બૉનસ મળી રહ્યું છે. આ ફોનમાં પિન્ક ગૉલ્ડ, પર્પલ અને ગ્રેફાઇટ કલરનો ઓપ્શન છે. આ ફોનમાં બે ડિસ્પ્લે છે. આ ખુબ નાની સાઇઝનો ફોન છે, જે ફ્લિપ થઇને આસાનીથી પૉકેટ કે તમારી મુઠ્ઠીમાં ફિટ થઇ જાય છે. આ ફોનમાં મેન ડિસ્પ્લે 6.7 ઇંચની છે અને આમાં Dynamic AMOLED 2X ડિસ્પ્લે છે. ફોનની બીજી Super AMOLED કવર ડિસ્પ્લે છે, જેની સાઇઝ 1.9 ઇંચ છે. જો ફોનને ફૉલ્ડ કરીને નાના કર્યો છે, અને કોઇ કૉલ રિસીવ કરવી છે, મેસેડ રીડ કરવો છે કે રિપ્લાય કરવો છે, તો 1.9 ઇંચ વાળી સ્ક્રીનથી થઇ શકે છે.
ફોનમાં બે 5G ના ઓપ્શન છે, સાથે જ આમાં ઓટો કૉલ રેકોર્ડિંગનું પણ ફિચર છે. ફોનના ફ્રન્ટ કવર અને બેક કવર પર Corning Gorilla Glass Victus આપ્યુ છે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે, બેસ્ટ ઓડિયો માટે Dolby Stereo Speakers આપ્યા છે. 10W Wireless ચાર્જિંગને સપોર્ટ કરે છે, અને પાવર શેર પણ છે જેમાં આ બીજાથી બેટરી પાવર લઇ શકે છે.
Amazon Deal On Samsung Galaxy Z Flip4 5G (Bora Purple, 8GB RAM, 128GB Storage) Without Offers
2-Samsung Galaxy Z Fold4 5G (Phantom Black, 12GB RAM, 256GB Storage) Without Offers
સેમસંગે બીજો ફોન લૉન્ચ કર્યો છે Galaxy Z Fold4 5G. આ ફોનમાં 12GB RAMની સાથે 256GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમત છે 1,77,999 રૂપિયા છે પરંતુ ડીલમાં 22% નુ ઓફ મળશે, જે પછી આને 1,39,400 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોન પર પણ 1,500 રૂપિયાનુ કેશબેક છે.
આ ફૉલ્ડ ફોન છે જેમાં એક સ્ક્રીન 6.2 ઇંચ છે, અને પુરેપુરો ખોલવા પર 7.6 ઇંચની સ્ક્રીન છે, આમા મલ્ટી વ્યૂનો ઓપ્શન છે, જેનાથી મેન સ્ક્રીન પર એક સાથે કેટલીય વિન્ડો ઓપન કરી શકો છો.
ફોનમાં પ્રૉ ગ્રેડ રિયર કેમેરો છે, જેમાં 50MP નો મેન કેમેરો છે. 12 MP અલ્ટ્રા વાઇડ કેમેરો અને 10MP ના 3X ઓપ્ટિકલ ઝૂમ ટેલિફોટો કેમેરો છે. આ ફોનમાં ખાસ કરીને આછી લાઇટ કે રાતમાં બહુજ સારી તસવીરો આવે છે, આ ફોનની ખાસિયત હેન્ડ્સફ્રી સેલ્ફી છે જેમાં ફોનને ફૉલ્ડ કરીને રાખ્યા બાદ પણ તમે વિના હાથોને યૂઝ કરે ટાઇમરથી સેલ્ફી લઇ શકો છો.
Amazon Deal On Samsung Galaxy Z Fold4 5G (Phantom Black, 12GB RAM, 256GB Storage) Without Offers
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.