શોધખોળ કરો
BSNLએ તેની 1 રુપિયાવાળી શાનદાર ઓફરને લંબાવી, જાણો યૂઝર્સને મળશે ક્યાં લાભ
BSNLએ તેની 1 રુપિયાવાળી શાનદાર ઓફરને લંબાવી, જાણો યૂઝર્સને મળશે ક્યાં લાભ
પ્રતિકાત્મક તસવીર
1/6

BSNL એ ફરી એકવાર તેની 1 રૂપિયાની ઓફર લંબાવી છે. ભારત સંચાર નિગમ લિમિટેડે ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ પર આ ફ્રીડમ ઓફરની જાહેરાત કરી હતી. વપરાશકર્તાઓને ફક્ત 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને ડેટા સહિત અનેક લાભો મળે છે.
2/6

BSNL ની આ ઓફર ખાસ કરીને નવા વપરાશકર્તાઓ માટે છે. અગાઉના વપરાશકર્તાઓ આ ઓફરનો લાભ લઈ શકશે નહીં. રાજ્યની માલિકીની ટેલિકોમ કંપની તેના નેટવર્કમાં જોડાનારા વપરાશકર્તાઓને આ ઓફર આપી રહી છે.
Published at : 07 Jan 2026 04:35 PM (IST)
આગળ જુઓ
Advertisement





















