શોધખોળ કરો

Instagram પર હવે નહિ દેખાય આવી પોસ્ટ, કન્ટેન્ટ ક્રિએટર જાણવા જરૂરી આ નિયમ

Instagram Changes:ઇન્સ્ટાગ્રામે તેના પ્લેટફોર્મ પર ડુપ્લિકેટ કંટન્ટેન્ટને રોકવા માટે પગલાં લીધાં છે. હવે માત્ર રિપોસ્ટ કરનાર એકાઉન્ટ્સની રિચ ઓછી થશે.

Instagram Changes:  ઇન્સ્ટાગ્રામ  પર  છેલ્લા ઘણા સમયથી યુઝર્સ  ફરિયાદ કરી રહ્યા છે કે તેમના ફીડ્સને તેમને ગમતી કંટેન્ટ મળી રહી નથી. આને ધ્યાનમાં રાખીને, કંપનીએ ફેરફારો કર્યા છે. આ હેઠળ, અન્ય ક્રિએટર્સની કંટેન્ટ રિપોસ્ટ  કરનારા એકાઉન્ટ્સની રિચ  ઘટાડવામાં આવશે. આવી પોસ્ટ્સને ફીડમાં કે એક્સપ્લોર વિભાગમાં ભલામણ કરવામાં આવશે નહીં. આનાથી તેમની રિચ આપમેળે ઓછી થઈ જશે. કંપનીએ સમજાવ્યું કે, રીલ્સ માટે સમાન નિયમો પહેલાથી જ અમલમાં હતા, અને હવે આ નિયમો ફોટા અને ક્રાઉજલ  પોસ્ટ્સ પર પણ લાગુ થશે.

કયાં અકાઉન્ટસ પર અસર પડશે

ઇન્સ્ટાગ્રામ અનુસાર, જે એકાઉન્ટ્સ નિયમિતપણે અન્ય સર્જકોની પોસ્ટ્સ ફરીથી પોસ્ટ કરે છે તેમની ભલામણ હવે કરવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે જે એકાઉન્ટ્સ વારંવાર ફરીથી પોસ્ટ કરે છે તેમની પોસ્ટ્સ તેમના ફોલોઅર્સ સુધી પહોંચી શકે છે, પરંતુ ડિસ્કવરી સુવિધા દ્વારા તે નવા પ્રેક્ષકોને બતાવવામાં આવશે નહીં. આ નિયમથી ઇન્સ્ટાગ્રામ પર ડુપ્લિકેટ કંન્ટેન્ટ  રી ઘટશે અને  કંટેન્ટ ક્રિએટર્સને રિચ  માટે મૂળ સામગ્રી અપલોડ કરવા માટે પ્રોત્સાહિત કરશે. કંપનીનું કહેવું છે કે, જો કોઈ યુઝર્સ હાલના ટેમ્પલેટ અથવા ક્લિપમાં કંઈક નવું ઉમેરે છે, તો તેને ઓરિજિનલ માનવામાં આવે છે. 

આ પોસ્ટને ઓરિજિનલ માનવામાં આવશે નહીં
જો કોઈ ક્રિએટર જૂની અથવા અન્ય કોઈ ક્રિએટર ની પોસ્ટ પર વોટરમાર્ક લગાવીને, વીડિયો ની સ્પીડ બદલીને અથવા અન્ય લોકોના કન્ટેન્ટના સ્ક્રીનશોટ શેર કરે છે, તો આવા કન્ટેન્ટને ઓરિજિનલ માનવામાં નહીં આવે અને આવી પોસ્ટ નવી ઓડિયન્સ સુધી પહોંચાડવામાં નહીં આવે.

યૂઝર્સ પર શું અસર પડશે?
ઇન્સ્ટાગ્રામે જણાવ્યું છે કે, લોકો જે એકાઉન્ટ્સને ફોલો કરે છે, તેમની પોસ્ટ્સ પહેલાની જેમ જ તેમની ફીડમાં દેખાતી રહેશે. પરંતુ જે ક્રિએટર્સ માત્ર અન્ય લોકોનું કન્ટેન્ટ રીપોસ્ટ કરે છે, તેમની રીચ ઘટાડવામાં આવશે. કંપનીનું કહેવું છે કે તે કન્ટેન્ટની ગુણવત્તા સુધારવા અને ઓરિજિનલ ક્રિએટર્સને વધુ સારી રીચ અને એન્ગેજમેન્ટ આપવા માટે આ ફેરફાર કરી રહી છે.

ઇન્સ્ટાગ્રામના યુઝર્સ ઘટી રહ્યા છે
તાજેતરમાં મેટાએ જણાવ્યું હતું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત તેના અન્ય પ્લેટફોર્મ્સ પર લગભગ 2 કરોડ ડેઇલી એક્ટિવ યુઝર્સ ઓછા થયા છે. ઘણી રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે લોકો પોતાના ફીડમાં આવતા કન્ટેન્ટથી ખુશ નથી. લોકોની ફરિયાદ છે કે કન્ટેન્ટની ગુણવત્તા સારી નથી અને તે તેમના માટે સંબંધિત પણ નથી. તેઓ જે ક્રિએટર્સને ફોલો કરે છે, તેમનું કન્ટેન્ટ પણ તેમને જોવા મળતું નથી.

ટોપ સ્ટોરી

OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM modi Gujarat Visit Live: પીએમ મોદીનો ભીલડીમાં ભવ્ય રોડ શો, આધુનિક BBBRC કેન્દ્રનું લોકાર્પણ
PM modi Gujarat Visit Live: પીએમ મોદીનો ભીલડીમાં ભવ્ય રોડ શો, આધુનિક BBBRC કેન્દ્રનું લોકાર્પણ
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 

Embed widget