શોધખોળ કરો

ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીને ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને કર્યા અનફોલો, જાણો વિગત

ટ્વિટરના સીઈઓ જૈક ડોર્સી અને ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગના એક મુદ્દે અલગ સામાન્ય રીતે અલગ અભિપ્રાય હોય છે. આ બંને દિગ્ગજ કંપનીઓના સીઈઓ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે.

નવી દિલ્હીઃ ટ્વિટરના સીઈઓ જૈક ડોર્સી અને ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગના એક મુદ્દે અલગ સામાન્ય રીતે અલગ અભિપ્રાય હોય છે. આ બંને દિગ્ગજ કંપનીઓના સીઈઓ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. જૈક ડોર્સીએ ઝકરબર્ગને અનફોલો કરી દીધા છે. ટ્વિટરના સીઈઓએ ફેસબુકના સીઈઓને અલગ જ રીતે અનફોલો કરતાં સમગ્ર વિશ્વનું ધ્યાન તેમના પર ગયું હતું. ઝકરબર્ગને અનફોલો કરતા પહેલા ડોર્સીએ @bigtechalert નામના એક ટ્વિટર એકાઉન્ટને અનફોલો કર્યુ હતું. આ ટ્વિટર એકાઉન્ટ ટેક કંપનીઓના સીઈઓને ફોલો અને અનફોલો કરવાની એક્ટિવિટી પર નજર રાખે છે. ઝકરબર્ગને અનફોલો કર્યા હોવાની જાણ સમગ્ર વિશ્વને થાય તેમ ડોર્સી ઇચ્છતા હતા. બંને સીઈઓના તેમના પ્લેટફોર્મસ પર મુક્ત અભિવ્યક્તિ, ફેક ન્યૂઝ અને રાજકીય વિજ્ઞાપન જેવા મુદ્દા પર અલગ-અલગ અભિપ્રાય છે. ડોર્સીએ તાજેતરમાં ટ્વિટર પર તમામ પ્રકારની રાજકીય જાહેરખબર પર પ્રતિબંધ લગાવ્યો છે, જ્યારે ઝકરબર્ગ આમ કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. IND v WI: રોહિત શર્માએ વન ડેમાં નોંધાવ્યો વધુ એક મોટો રેકોર્ડ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Veteran actor Nana Patekar: નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Veteran actor Nana Patekar: નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
Embed widget