શોધખોળ કરો

WhatsAppની મોટી કાર્યવાહી, ભારતમાં અનેક એકાઉન્ટ 24 કલાક માટે બ્લોક, યુઝર્સ પરેશાન

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે ભારતીય યુઝર્સ સહિત અનેક યુઝર્સના એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. યુઝર્સે સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ કરી છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વોટ્સએપે ભારતીય યુઝર્સ સહિત ઘણા એકાઉન્ટ્સ અચાનક બ્લોક કર્યા.
  • કંપનીએ દુરુપયોગ રોકવા એકાઉન્ટ બ્લોક કર્યા; ભૂલ સ્વીકારી.
  • યુઝર્સને 'એકાઉન્ટ સમીક્ષા હેઠળ' હોવાના મેસેજ મળ્યા.
  • યુઝર્સે સોશિયલ મીડિયા પર સસ્પેન્શન અંગે ચિંતા વ્યક્ત કરી.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે ભારતીય યુઝર્સ સહિત અનેક યુઝર્સના એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. યુઝર્સે સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ કરી છે, જેમાં જણાવ્યું છે કે તેમના એકાઉન્ટ્સને અંડર રિવ્યૂ પ્રોસેસ હેઠળ છે. આ સેવા 24 કલાક માટે બ્લોક કરવામાં આવી છે, જેના કારણે યુઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરી શકતા નથી.

પીટીઆઈ દ્વારા સંપર્ક કરવામાં આવતા વોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ હંમેશા સેવાનો દુરુપયોગ કરનારાઓ પર નજર રાખે છે. વધુમાં અન્ય યુઝર્સને સુરક્ષિત રાખવા માટે તેઓ મર્યાદિત સંખ્યામાં વ્યક્તિઓના એકાઉન્ટ બ્લોક કરે છે. જો કે, તેઓ ક્યારેક ભૂલો કરે છે અને ખોટા યુઝર્સના એકાઉન્ટ બ્લોક કરે છે, જે પછી શક્ય તેટલી વહેલી તકે ફરીથી ઓપન કરવામાં આવે છે.

વોટ્સએપ એપ પર આ સમસ્યા સોમવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી, જેના કારણે ઘણા યુઝર્સ મેસેજિંગ એપનો ઉપયોગ કરી શક્યા ન હતા. મેટાએ આ યુઝર્સને કોઈ પૂર્વ ચેતવણી આપી ન હતી.

વોટ્સએપ પર વોનિંગ મેસેજ મળવા લાગ્યા 

યુઝર્સને વોટ્સએપ એપ પર એક મેસેજ જોવા મળી રહ્યો છે. જેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. મેસેજમાં જણાવાયું હતું કે એકાઉન્ટ સમીક્ષા હેઠળ છે અને 3 ઓગસ્ટ, 2026ની તારીખ છે. તેમના એકાઉન્ટની એક્ટિવિટી અને ડિવાઈસની જાણકારી ચેક કરવામાં આવી રહી છે. તેઓ કંપનીના નિયમોનું પાલન કરે છે કે નહીં તે નક્કી કરવા માટે તેમનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું હતું. યુઝર્સને 24 કલાકની અંદર જવાબ આપવામાં આવશે.

કંપનીના મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, "આ મુદ્દા અંગે વધુ વિગતો જુઓ." તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, "વોટ્સએપનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરો. વિગતો માટે તપાસો."

તેમના એકાઉન્ટ્સ બ્લોક થયા પછી વોટ્સએપ યુઝર્સે X પ્લેટફોર્મ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને કંપનીને તેમની ચિંતાઓ વ્યક્ત કરી. તેમના વોટ્સએપ એકાઉન્ટ્સ અચાનક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે તે ફક્ત સત્તાવાર એપ્લિકેશનનો ઉપયોગ કરે છે અને તેનું કામ સંપૂર્ણપણે વોટ્સએપ પર આધારિત છે.                                   

Frequently Asked Questions

વોટ્સએપે કયા યુઝર્સના એકાઉન્ટ બ્લોક કર્યા?

વોટ્સએપે ભારતીય યુઝર્સ સહિત અનેક યુઝર્સના એકાઉન્ટ બ્લોક કર્યા છે. આ એકાઉન્ટ્સ 24 કલાક માટે

વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કરવા પાછળનું કારણ શું હતું?

વોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું કે તેઓ સેવાનો દુરુપયોગ કરનારાઓ પર નજર રાખે છે અને અન્ય યુઝર્સને સુરક્ષિત રાખવા એકાઉન્ટ બ્લોક કરે છે. ક્યારેક ભૂલથી પણ બ્લોક થઈ શકે છે.

યુઝર્સને તેમના બ્લોક થયેલા એકાઉન્ટ્સ વિશે કયો મેસેજ મળ્યો?

યુઝર્સને એક મેસેજ મળ્યો જેમાં જણાવાયું હતું કે તેમનું એકાઉન્ટ સમીક્ષા હેઠળ છે. 24 કલાકની અંદર તેમને જવાબ આપવામાં આવશે કે તેઓ કંપનીના નિયમોનું પાલન કરે છે કે નહીં.

બ્લોક થયેલા એકાઉન્ટ્સ વિશે યુઝર્સે કેવી પ્રતિક્રિયા આપી?

યુઝર્સે X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને કંપનીને તેમની ચિંતાઓ વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે તેઓ સત્તાવાર એપ્લિકેશનનો ઉપયોગ કરે છે અને તેમનું કામ વોટ્સએપ પર આધારિત છે.

Advertisement

ટોપ સ્ટોરી

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
Embed widget