શોધખોળ કરો

WhatsApp: એન્ડ્રોઇડમાં આ રીતે વાંચી શકો છો ડિલિટ કરેલા મેસેજ, અપનાવો આ ટ્રીક

વ્હોટસએપમાં આપ સેન્ડ કરેલો મેેસેજ ડિલિટ કરી શકો છો. શું આપ જાણો છો કે, ડિલિટ કરેલા મેસેજ આપ વાંચી શકો છો. આ માટે થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરો

WhatsAppએ થોડા વર્ષો પહેલા ભારતીય યુઝર માટે એવરીવન અને ડિલિટ ઓપ્શન લોન્ચ કર્યું હતું. આ ફીચર દ્રારા સેન્ડ કરેલ મેસેજ યુઝર ડિલિટ કરી શકે છે. જો કે તેની સમય સીમા મર્યાદિત હોય છે. આ ડિલિટ મેસેજને પરત લાવવા માટે  કોઇ ઓફિશ્યલ ફીચર નથી પરંતુ એક રીતથી તેને પર લાવી શકાય છે. જો કે આઇફોન કે ઓઇઓએસ યુઝર્સ ડિલિટ મેસેજને પરત નથી લાવી શકતા. એન્ડ્રોઇડ યુઝર્સ માત્ર એક સિમ્પલ ટ્રિકથી ડિલિટ કરેલા મેસેજ વાંચી શકશે. જો કે યુઝર્સે આ ફેસેલિટી માટે થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપ કેવી રીતે ડાઉન લોડ કરશો. જાણીએ.. થર્ડ પાર્ટી એપ  ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાં જવું અનેWhats Removed+ નામના થર્ડ પાર્ટી એપને ડાઉનલોડ કરી લો. Whats Removed+ એપની સાઇઝ 4.90MD છે.  જેવું એપ ડાઉનલોડ કરશો કે ઓપનનું ઓપ્શન આવશે. તેને ઓપન કરી લો. ત્યારબાદ ટર્મ અને કંડિશનને એક્સ્પેટ કરી લો. ત્યારબાદ આ એપ્સ આપને સિલેક્ટ કરવાનું ઓપ્શન આપશે. આપને આ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અને કન્ટીન્યૂ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ Whats Removed+ આપને સેવ કરવા અને ન કરવા માટે પૂછશે.અહીં આપ આપની પસંદગીનું ઓપ્શન ક્લિક કરી શકશો. ત્યારબાદ આ એપ આપને એવા પેજ પર લઇ જશે. આ પેજ પર પહોંચ્યા બાદ ડિટેક્ટેડ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.  જેવું આ ઓપ્શન ઇનેબલ થશે કે આપ ડિલિટ કરેલા બધા જ મેસેજ આપ વાંચી શકશો. ડિલિટ કરેલા મેસેજ એપમાં વ્હોટસએપ ઓપ્શનની અંદર જોવા મળશે. જો કે આ થર્ડ પાર્ટી એપ ઘણા એડથી ભરચક હોય છે.સામાન્ય રીતે આવા એપ્સ યુઝરના ડેટા કલેક્ટ કરે છે. આ સ્થિતિમાં આપના માટે પ્રાઇવેસી મહત્વની હોય તો આ એપને જોઇ વિચારીને ડાઉન લોડ કરવી.

ટોપ સ્ટોરી

ઓપ્પોએ લોન્ચ કર્યો વિશ્વનો પહેલો ત્રણ 200MP કેમેરાવાળો સ્માર્ટફોન, DSLR ભૂલી જશો તેવા શાનદાર ફીચર્સ
ઓપ્પોએ લોન્ચ કર્યો વિશ્વનો પહેલો ત્રણ 200MP કેમેરાવાળો સ્માર્ટફોન, DSLR ભૂલી જશો તેવા શાનદાર ફીચર્સ
Smart Techની વચ્ચે વધ્યો Simple Gadgetsનો ક્રેઝ, બદલાઈ રહી છે યૂઝર્સની પસંદ
Smart Techની વચ્ચે વધ્યો Simple Gadgetsનો ક્રેઝ, બદલાઈ રહી છે યૂઝર્સની પસંદ
Jio, Airtel અને Vi યુઝર્સને બખ્ખાં! TRAI ના આદેશથી સસ્તા થશે રિચાર્જ, જાણો નિયમ
Jio, Airtel અને Vi યુઝર્સને બખ્ખાં! TRAI ના આદેશથી સસ્તા થશે રિચાર્જ, જાણો નિયમ
Facebook-Instagram Down, અમેરિકા પછી ભારતમાં પણ યુઝર્સ પરેશાન
Facebook-Instagram Down, અમેરિકા પછી ભારતમાં પણ યુઝર્સ પરેશાન

વિડિઓઝ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફિલ્મ કલાકારોને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી વસ્તુઓનો પ્રચાર નહીં કરવા કરી અપીલ
ભાદરવી પૂનમના મેળામાં સેવાભાવની અનોખી પરંપરા, 62 વર્ષથી લીંબુ શરબત સેવા બની પ્રેરણારૂપ
Hun To Bolish : હું તો બોલીશ : લેટલતિફ બાબુ
Hun To Bolish : હું તો બોલીશ : આપણા આંગણે નેશનલ એવોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલના ભોજનમાં સડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવાર, 27 સપ્ટેમ્બરે પણ ખુલ્લી રહેશે તમામ સરકારી બેન્કો, 3 દિવસની હડતાળને કારણે લેવાયો નિર્ણય
રવિવાર, 27 સપ્ટેમ્બરે પણ ખુલ્લી રહેશે તમામ સરકારી બેન્કો, 3 દિવસની હડતાળને કારણે લેવાયો નિર્ણય
મીરાબાઈ ચાનુંએ સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો, એશિયન ગેમ્સમાં 28 વર્ષ બાદ ભારતને વેટલિફ્ટિંગમાં મળ્યો મેડલ
મીરાબાઈ ચાનુંએ સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો, એશિયન ગેમ્સમાં 28 વર્ષ બાદ ભારતને વેટલિફ્ટિંગમાં મળ્યો મેડલ
Gujarat Rain Update: સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસાની વિદાય ક્યારે? જાણો રાજ્યમાં વરસાદની કેટલી ઘટ્ટ
Gujarat Rain Update: સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસાની વિદાય ક્યારે? જાણો રાજ્યમાં વરસાદની કેટલી ઘટ્ટ
તુર્કિયેના રાષ્ટ્રપતિએ ફરી છેડ્યો કાશ્મીરનો મુદ્દો , UNGAમાં આપ્યું મોટું નિવેદન
તુર્કિયેના રાષ્ટ્રપતિએ ફરી છેડ્યો કાશ્મીરનો મુદ્દો , UNGAમાં આપ્યું મોટું નિવેદન
UN માં ટ્રમ્પનો ધમાકો: 'મેં ટેરિફ લગાવીને ભારત-પાક સહિત 8 યુદ્ધો રોક્યા', જુઓ ઈરાન મુદ્દે શું કહ્યું?
UN માં ટ્રમ્પનો ધમાકો: 'મેં ટેરિફ લગાવીને ભારત-પાક સહિત 8 યુદ્ધો રોક્યા', જુઓ ઈરાન મુદ્દે શું કહ્યું?
NSE નો IPO લાગ્યો કે નહીં? PAN નંબર અને એપ્લિકેશનથી 2 મિનિટમાં આ રીતે કરો ચેક
NSE નો IPO લાગ્યો કે નહીં? PAN નંબર અને એપ્લિકેશનથી 2 મિનિટમાં આ રીતે કરો ચેક
પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનું PMJVK પ્રોજેક્ટના PI પદેથી રાજીનામું , 14 કરોડ ગુજરાત યુનિવર્સિટીને કર્યાં પરત
પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનું PMJVK પ્રોજેક્ટના PI પદેથી રાજીનામું , 14 કરોડ ગુજરાત યુનિવર્સિટીને કર્યાં પરત
Asian Games 2026: ભારતે જિત્યો આઠમું મેડલ, Women’s Skeet Teamએ બોન્ઝ પર લગાવ્યું નિશાન
Asian Games 2026: ભારતે જિત્યો આઠમું મેડલ, Women’s Skeet Teamએ બોન્ઝ પર લગાવ્યું નિશાન
Embed widget