શોધખોળ કરો

WhatsApp Payને મળી NPCIની લીલી ઝંડી, જલદી ભારતમાં થશે લોન્ચ

ફેસબુકે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીએ લીલી ઝંડી આપી દીધી છે અને ભારતમાં વોટ્સએપ પે ઓફિશિયલ લોન્ચ કરવામાં આવશે.

નવી દિલ્હીઃ WhatsApp Payનો ઓફિશિયલ લોન્ચ ભારતમાં લાંબા સમયથી પેન્ડિંગ છે. રિપોર્ટ અનુસાર, હવે વોટ્સએપની પેરન્ટ કંપની ફેસબુકે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીએ લીલી ઝંડી આપી દીધી છે અને ભારતમાં વોટ્સએપ પે ઓફિશિયલ લોન્ચ કરવામાં આવશે. બે વર્ષ અગાઉથી વોટ્સએપ પેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જો આ વોટ્સએપ યુઝ કરો છો તો તમને વોટ્સએપ પેનું ફિચર જોવા મળી શકે છે. એક રિપોર્ટ અનુસાર, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વોટ્સએપના ભારતમાં ડિઝિટલ પેમેન્ટ સર્વિસના લાયસન્સ પાસે કરી દીધું છે. આ કંપની કેટલાક તબક્કામાં જાહેર કરી શકે છે. નોંધનીય છે કે ડેટા લોકલાઇઝેશનને લઇને વોટ્સએપ પેના લાયસન્સમાં સમસ્યા થઇ રહી હતી પરંતુ કંપનીએ એનપીસીઆઇને વિશ્વાસ અપાવ્યો છે કે વોટ્સએપ લોકલ ડેટા રેગ્યુલાઇઝેશનને ફોલો કરશે. રિપોર્ટ અનુસાર, શરૂઆતમાં વોટ્સએપ પે એક કરોડ યુઝર્સ માટે જાહેર કરવામાં આવશે. ભારતમાં વોટ્સએપ યુઝર્સ સૌથી વધુ છે એટલા માટે કંપનીને તેનો ફાયદો મળશે. એક કરોડ યુઝર્સ માટે વોટ્સએપ પે લોન્ચ કર્યા બાદ કંપની લાયસન્સને લઇને બાકી રહેલી તમામ પ્રક્રિયા પુરી કરશે અને ત્યારબાદ તેને ભારતના તમામ વોટ્સએપ યુઝર્સને આપવામાં આવશે. છેલ્લા વર્ષે વોટ્સએપ હેડ વિલ કૈથકાર્ટ ભારતમાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યુ હતું કે, વોટ્સએપ પે માટે કંપનીની તૈયારી પુરી કરી લીધી છે અને તેને ભારતમાં પરમિશન મળ્યા બાદ જલદી લોન્ચ કરવામાં આવશે. WhatsApp Pay લોન્ચ બાદ પેટીએમને ટક્કર મળશે. જેના કારણે પેટીએમના સીઇઓ છેલ્લા વર્ષથી સતત વોટ્સએપ પેની ટીકા કરી રહ્યા છે.

ટોપ સ્ટોરી

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
Embed widget