શોધખોળ કરો

WhatsApp Payment ફીચર લૉન્ચ, ‘ફેસબુક પે’ના નામથી માર્કેટમાં થશે ઉપલબ્ધ

ઝકરબર્ગે કહ્યું કે, વ્હોટ્સએપ પેમેન્ટ લૉન્ચ કર્યા બાદ નાના વેપારીઓ સીધા વ્હોટ્સએપથી જ વેચાણ કરી શકશે. તેમના પ્રમાણે વ્હોટ્સએપ પેમેન્ટ દ્વારા ફેસબુક પે બનાવવાાં આવી રહ્યું છે.

નવી દિલ્હી: ઓનલાઈન પેમેન્ટની દુનિયામાં જલ્દીજ વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે જાહેરાત કરી છે કે, જલ્દીજ ‘ફેસબુક પે’લોન્ચ કરવામાં આવશે. ઝકરબર્ગે ‘વ્હોટ્સએપ પે’ લોન્ચ કરતી વખતે તેની જાહેરાત કરી હતી. માર્ક ઝકરબર્ગે એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે, બ્રાઝીલમાં ‘વ્હોટ્સએપ પે’ને લૉન્ચ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ‘ફેસબુક પે’ દ્વારા પેમેન્ટ કરવા ફેસબુક પર ફોટો, વીડિયો અપલોડ કરવા જેટલું સરળ રહેશે. તેના દ્વારા રુપિયાની લેવડદેવડ ખૂબજ સરળ અને સુરક્ષિત હશે. ઝકરબર્ગે પોતાની પોસ્ટમાં કહ્યું કે, વ્હોટ્સએપ પેમેન્ટ લૉન્ચ કર્યા બાદ નાના વેપારીઓ સીધા વ્હોટ્સએપથી જ વેચાણ કરી શકશે. તેમના પ્રમાણે વ્હોટ્સએપ પેમેન્ટ દ્વારા ફેસબુક પે બનાવવાાં આવી રહ્યું છે. જે ફેસબુકના તમામ એપ્સમાં સિક્યોર પેમેન્ટનું ઓપ્શન આપશે.

ટોપ સ્ટોરી

Aadhaar Card Rule: આધાર કાર્ડમાં બીજી વખત જન્મતારીખ બદલવા પર શું થશે? UIDAI એ જણાવ્યો નિયમ
Aadhaar Card Rule: આધાર કાર્ડમાં બીજી વખત જન્મતારીખ બદલવા પર શું થશે? UIDAI એ જણાવ્યો નિયમ
BSNL નો 3GB ડેટાનો સૌથી સસ્તો પ્લાન, એક મહિના સુધી સિમ રહેશે એક્ટિવ 
BSNL નો 3GB ડેટાનો સૌથી સસ્તો પ્લાન, એક મહિના સુધી સિમ રહેશે એક્ટિવ 
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ

વિડિઓઝ

Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાકાંડમાં પાઘડીનો વળ છેડે
Hun To Bolish : હું તો બોલીશ : નેપાળનો શિક્ષક પાસ, આપણા શિક્ષક નાપાસ
Hun To Bolish : હું તો બોલીશ : પાક મૂરઝાયો, ખેડૂત રડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
SBI ગ્રાહકો સાવધાન: આ દિવસે બંધ રહેશે UPI ટ્રાન્ઝેક્શન, આટલા સમય સુધી નહીં થાય ઓનલાઇન પેમેન્ટ
SBI ગ્રાહકો સાવધાન: આ દિવસે બંધ રહેશે UPI ટ્રાન્ઝેક્શન, આટલા સમય સુધી નહીં થાય ઓનલાઇન પેમેન્ટ
ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત
ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત
મહેસાણા ફાયરિંગ કેસ: ભાવેશ ઝીલીયા પર હુમલો કરનાર 6 ઝડપાયા, જાણો કોણ છે માસ્ટરમાઇન્ડ
મહેસાણા ફાયરિંગ કેસ: ભાવેશ ઝીલીયા પર હુમલો કરનાર 6 ઝડપાયા, જાણો કોણ છે માસ્ટરમાઇન્ડ
હવામાન વિભાગની નવી આગાહી: દેશના આ મોટા રાજ્યોમાં 2 થી 8 સપ્ટેમ્બર ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: દેશના આ મોટા રાજ્યોમાં 2 થી 8 સપ્ટેમ્બર ભારે વરસાદનું એલર્ટ
જન્માષ્ટમી 2026: ઉપવાસ રાત્રે તોડવો કે સવારે? જાણો પારણનો સાચો સમય અને નિયમો
જન્માષ્ટમી 2026: ઉપવાસ રાત્રે તોડવો કે સવારે? જાણો પારણનો સાચો સમય અને નિયમો
US Iran War: 'હૉર્મુઝ પર અમારો કબજો', ઇરાન પર અમેરિકન હુમલા વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો
US Iran War: 'હૉર્મુઝ પર અમારો કબજો', ઇરાન પર અમેરિકન હુમલા વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો
Embed widget