શોધખોળ કરો

કયા સમયે YouTube Shorts પોસ્ટ કરવાથી સૌથી વધુ આવે છે વ્યૂઝ?

YouTube Shorts પર વધુ વ્યૂઝ મેળવવા માટે યોગ્ય સમયે વીડિયો પોસ્ટ કરવો મહત્વપૂર્ણ છે. ત્યારે આજે અમે ટાઇમિંગનું મહત્વ સમજીએ

YouTube Shorts આજના સમયમાં ખૂબ જ લોકપ્રિય વીડિયો પ્લેટફોર્મ બની ગયું છે. ખાસ કરીને યુવાનોમાં તેની લોકપ્રિયતા વધુ છે. જોકે, ઘણીવાર એવું જોવા મળે છે કે ક્રિએટર્સ સારો વીડિયો બનાવ્યા બાદ પણ અપેક્ષા મુજબ વ્યૂઝ મેળવી શકતા નથી. તેનું એક કારણ વીડિયો પોસ્ટ કરવાનો ખોટો સમય પણ હોઈ શકે છે.

જોકે Shorts માટે એવો કોઈ એક નિશ્ચિત સમય નથી, જ્યારે દરેક વીડિયોને સૌથી વધુ વ્યૂઝ મળે. યોગ્ય સમય તમારા ઓડિયન્સની આદતો અને તેઓ કયા સમયે ઓનલાઈન રહે છે તેના પર નિર્ભર કરે છે.

સાંજનો સમય સૌથી સારો માનવામાં આવે છે

જો તમારા ચેનલ પર ભારતીય ઓડિયન્સ વધારે છે, તો સાંજનો સમય Shorts પોસ્ટ કરવા માટે સારો સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે સાંજે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી લોકો અભ્યાસ અથવા કામમાંથી ફ્રી થઈને YouTube પર સમય પસાર કરે છે.

આ સમય દરમિયાન યુઝર્સ પ્લેટફોર્મ પર વધુ એક્ટિવ રહે છે, જેના કારણે નવા Shortsને શરૂઆતના દર્શકો મળવાની શક્યતા વધે છે. ખાસ કરીને મનોરંજન, કોમેડી, ગેમિંગ અને વાયરલ કન્ટેન્ટ માટે આ સમય સારો માનવામાં આવે છે.

બપોરે પણ મળી શકે છે સારો રિસ્પોન્સ

બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી પણ Shorts પોસ્ટ કરીને સારો પરફોર્મન્સ મેળવી શકાય છે. આ સમય દરમિયાન લંચ બ્રેકમાં ઘણા લોકો સોશિયલ મીડિયા અને વીડિયો પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.જો તમારું કન્ટેન્ટ વિદ્યાર્થીઓ, ઓફિસ કર્મચારીઓ અથવા સામાન્ય મોબાઇલ યુઝર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હોય, તો આ સમયને પણ ટેસ્ટ કરી શકાય છે.

વીકએન્ડમાં બદલાઈ જાય છે ગેમ

શનિવાર અને રવિવારે લોકોનું સમગ્ર દિવસનું શેડ્યૂલ અલગ હોય છે. રજા હોવાથી ઓડિયન્સ દિવસ દરમિયાન પણ YouTube પર વધુ સમય વિતાવી શકે છે.

આવા સમયે સવારે 9થી 11 વાગ્યા સુધી અને સાંજે 5થી 9 વાગ્યા સુધી Shorts પોસ્ટ કરીને જોઈ શકાય છે.

જોકે, દરેક ચેનલની ઓડિયન્સ અલગ હોય છે. તેથી માત્ર સામાન્ય પોસ્ટિંગ ટાઈમ પર આધાર રાખવાને બદલે તમારા ચેનલના આંકડા અને ઓડિયન્સની એક્ટિવિટી જોવી વધુ મહત્વપૂર્ણ છે.

સૌથી યોગ્ય સમય YouTube પોતે જણાવશે

YouTube Studioમાં જઈને ક્રિએટર્સ પોતાના ઓડિયન્સના વ્યવહાર સાથે જોડાયેલી માહિતી જોઈ શકે છે. Analyticsના Audience સેકશનમાં તમારા દર્શકો કયા સમયે YouTube પર સૌથી વધુ એક્ટિવ રહે છે તેની માહિતી મેળવી શકાય છે.

જો તમારા દર્શકો રાત્રે વધુ ઓનલાઈન રહેતા હોય, તો તે પ્રમાણે વીડિયો શેડ્યૂલ કરવો વધુ યોગ્ય રહેશે. તેવી જ રીતે, જો ઓડિયન્સ બપોરે વધુ એક્ટિવ હોય, તો પોસ્ટિંગ ટાઈમ પણ તે મુજબ બદલી શકાય છે.

Advertisement

ટોપ સ્ટોરી

તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?

PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો

5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો

શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર

Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી

Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી

Embed widget