શોધખોળ કરો

રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી Insta-Facebook, Meta કેમ રહેશે બંધ, જાણો કારણ

ફેસબુક અને ઇંસ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ એક રાત Insta-Facebook, Meta બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તેની પાછળનું કારણ શું છે, જાણીએ...

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મેટાએ બાળકોને સોશિયલ મીડિયાની લત લગાવવા કેસ પતાવ્યો.
  • મેટા આ કેસ માટે ૧૭-૧૮ અબજ ડોલર ચૂકવશે.
  • બાળકો માટે બે કલાક દૈનિક મર્યાદા; રાત્રે એપ્સ બંધ.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ અમેરિકામાં બાળકો અને કિશોરો સાથે જોડાયેલા  એક મોટા કેસને ખતમ કરવા માટે સમજૂતિ કરી છે. 
નોંધનિય છે કે, Meta પર બાળકોને સોશિયલ મીડિયાની લત લગાવવાનો આરોપ છે. અમેરિકામાં બાળકો અને કિશોરોની સુરક્ષા સંબંઘિત એક મોટા કેસને ખતમ કરવા માટે સમજૂતિ કરી છે. મેટા આ કેસ માટે લગભગ 17 અરબ ડોલરની ચૂકવણી કરે છે અને બાળકો માટે એપ્સમાં કેટલાક બદલાવ કરશે. જેમાં ફેસબુક અને ઇંસ્ટાગ્રામ પર મળીને દિવસમાં બે કલાકની ડિફોલ્ટ લિમિટ અને રાત 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં તેના એપ્સમાં કેટલાક ફેરફાર કરશે. જેના કારણે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી Insta-Facebook, Meta બંધ રહેશે. 

શું છે મામલો

અમેરિકાના કેટલાક રાજ્યોના અર્ટોર્ની જનરલે 2023માં  Meta પર કેસ કર્યો હતો. તેના પર આરોપ હતો કે, કંપની  Facebook અને Instagramમાં એવા ફીચર છે જેના કારણે બાળકો અને ટીનજર્સને સોશિયલ મીડિયાની લત લાગી રહી છે. એવા ફીચર્સ છે જેના કારણે તેમની માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી રહી છે. પેરેન્ટેસે કંપની પર આ ખતરાની વિશે ન જણાવીને ગુમરાહ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. આ કેસની સુનાવણી કેલિફોર્નિયાની સંઘીય અદાલતમાં શરૂ થઇ હતી. સમજૂતિ થયા બાદ આ કેસ આગળ ટ્રાયલના રૂપમાં નહિ ચાલે, જો કે અંતિમ પરવાનગી  કોર્ટ જ આપશે.

કેટલી રકમ આપશે મેટા?

આ રકમને લઇને અલગ અલગ આંકડા સામે આવ્યાં છે. કેલિફોર્નિયા એર્ટોની જનલરના જણાવ્યું અનુસાર આ સમજૂતિમાં રાજ્યને 17 અરબ ડોલર મળી શકે છે. મેટાને તેના નિવેદનમાં કૂલ ચૂકવણી 18 અરબ ડોલર બતાવી છે. ફોરેન મીડિયાએ સમજૂતિની વધુ રકમ લગભગ 16,68 અરબ ડોલર બતાવી છે.  આ રકમનો મોટો હિસ્સો નિશ્ચિત છે, જ્યારે $5 બિલિયનથી વધુ ચોક્કસ શરતોને આધીન છે. આ વધારાની રકમ ફક્ત ત્યારે જ રિલીઝ કરવામાં આવશે જો YouTube અને TikTok સમાન બાળ સુરક્ષા પગલાં લેશે અને સંમત રકમ ચૂકવશે. મેટાએ જણાવ્યું છે કે, તે 2026 ના ત્રીજા ક્વાર્ટર સુધીમાં આ સમાધાન માટે આશરે $10 બિલિયન કાનૂની ખર્ચ રેકોર્ડ કરશે.

આ પણ વાંચો: 6000mAh બેટરી અને 50MP કેમેરા સાથે Redmiનો સસ્તો 5G ફોન લોન્ચ, જાણો તેના દમદાર ફીચર્સ

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર શું બદલાશે?

સૌથી મોટો ફેરફાર 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ  માટે થશે. બે કલાકની દૈનિક મર્યાદા - ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે સંયુક્ત રીતે ડિફોલ્ટ દૈનિક મર્યાદા બે કલાક હશે. આ મર્યાદા ઓળંગવા માટે માતાપિતાની પરવાનગીની જરૂર પડશે. બંને એપ્લિકેશનો પર વિતાવેલો સમય આ કુલ મર્યાદામાં ગણાશે. રાત્રે અક્ષમ કરેલી એપ્લિકેશનો - કિશોરો 12:00 AM થી 6:00 AM સુધી Facebook અને Instagram નો ઉપયોગ કરી શકશે નહીં.

શાળાના સમય દરમિયાન સૂચનાઓ અક્ષમ કરેલી છે.
સવારે 8:00 AM થી 3:00 PM સુધી સૂચનાઓ ડિફોલ્ટ રૂપે મ્યૂટ કરવામાં આવશે. જો કે, સીધા મેસેજ અને મહત્વપૂર્ણ સુરક્ષા વોર્નિગ  દેખાવાનું ચાલુ રહેશે. સમયાંતરે વિરામ રીમાઇન્ડર્સ - કિશોરોને સતત ઉપયોગ દરમિયાન નિયમિત વિરામ લેવા માટે રીમાઇન્ડર્સ બતાવવામાં આવશે. વધુમાં, બાળકોને હાનિકારક સામગ્રીથી બચાવવા માટે કડક વય ચકાસણી ટેકનોલોજી, સરળ માતાપિતા નિયંત્રણો અને વધારાના સુરક્ષા પગલાં લાગુ કરવામાં આવશે.
કેટલીક સુવિધાઓ જેણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય વિશે પ્રશ્નો ઉભા કર્યા છે, જેમ કે જાહેર લાઇક ગણતરીઓ અને ચોક્કસ સુંદરતા ફિલ્ટર્સ, પણ મર્યાદિત રહેશે.
 

Frequently Asked Questions

મેટાએ કયા મુદ્દા પર સમજૂતી કરી છે?

મેટાએ અમેરિકામાં બાળકો અને કિશોરો સાથે સંકળાયેલા એક મોટા કેસને સમાપ્ત કરવા માટે સમજૂતી કરી છે. મેટા પર બાળકોને સોશિયલ મીડિયાની લત લગાવવાનો આરોપ હતો.

મેટા પર શું આરોપો મૂકવામાં આવ્યા હતા?

મેટા પર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં એવા ફીચર્સ હોવાના આરોપ હતા જે બાળકો અને કિશોરોને સોશિયલ મીડિયાની લત લગાડે છે. આનાથી તેમની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થતી હતી.

મેટા આ સમજૂતી માટે કેટલી રકમ ચૂકવશે?

કેલિફોર્નિયાના એર્ટોર્ની જનરલ મુજબ આ સમજૂતીમાં રાજ્યને 17 અરબ ડોલર મળી શકે છે. મેટાએ તેના નિવેદનમાં કુલ ચૂકવણી 18 અરબ ડોલર બતાવી છે.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં બાળકો માટે શું બદલાવ આવશે?

18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સંયુક્ત દૈનિક મર્યાદા બે કલાકની હશે. ઉપરાંત, રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ એપ્સનો ઉપયોગ કરી શકાશે નહીં.

Advertisement

ટોપ સ્ટોરી

WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
Oppo Smartphone Launch: પાવર બેંકને ટક્કર આપશે સ્માર્ટફોન, Oppoના નવા ફોનમાં 12000mAh બેટરી
Oppo Smartphone Launch: પાવર બેંકને ટક્કર આપશે સ્માર્ટફોન, Oppoના નવા ફોનમાં 12000mAh બેટરી
આઇફોન કીબોર્ડના સિક્રેટ લિસ્ટમાં એક લાખ શબ્દો, મોદી-રાહુલનું નામ પણ સ્વાઇપ ટાઇપિંગમાંથી બહાર
આઇફોન કીબોર્ડના સિક્રેટ લિસ્ટમાં એક લાખ શબ્દો, મોદી-રાહુલનું નામ પણ સ્વાઇપ ટાઇપિંગમાંથી બહાર
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતની દિવાળી દેવાવાળી કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આ દારૂડિયા મારી નાખશે!
Hun To Bolish : હું તો બોલીશ : ધનતેરસે સાચા ધનની પૂજા
Tapi news: વ્યારા સુગરના ખેડૂતોને દિવાળી ભેટ! 850થી વધુ ખેડૂતોને મળશે 8 કરોડ રૂપિયા
Junagadh News: જુનાગઢમાં દરગાહના મુંજાવર અને પુત્ર સામે મોટી કાર્યવાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Lodhika Sangh: 300 કરોડના ફંડ પર કબજો જમાવવા ભાજપમાં જ રસાકસી, બે મહિનાથી ચેરમેનપદની વરણી અદ્ધરતાલ
Rajkot Lodhika Sangh: 300 કરોડના ફંડ પર કબજો જમાવવા ભાજપમાં જ રસાકસી, બે મહિનાથી ચેરમેનપદની વરણી અદ્ધરતાલ
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
Ahmedabad News: દિવાળી સમયે અમદાવાદની હવા પણ બની ઝેરી, આ વિસ્તારમાં વધ્યું વાયુ પ્રદૂષણ
Ahmedabad News:દિવાળી સમયે અમદાવાદની હવા પણ બની ઝેરી, આ વિસ્તારમાં વધ્યું વાયુ પ્રદૂષણ
દિવાળી પહેલાં 8મા પગાર પંચની વેબસાઇટ પર નવો મેસેજ ફ્લેશ થયો, જાણો શું છે ખાસ?
દિવાળી પહેલાં 8મા પગાર પંચની વેબસાઇટ પર નવો મેસેજ ફ્લેશ થયો, જાણો શું છે ખાસ?
વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, 15 વર્ષની ઉંમરમાં સોંપાઈ કેપ્ટનશીપ
વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, 15 વર્ષની ઉંમરમાં સોંપાઈ કેપ્ટનશીપ
Ahmedabad News:અમદાવાદના બાવળા નજીક લીમેક કંપનીમાં ભીષણ આગ, એક વ્યક્તિનું મૃત્યુ, પ્લાન્ટ બળીને ખાક
Ahmedabad News:અમદાવાદના બાવળા નજીક લીમેક કંપનીમાં ભીષણ આગ, એક વ્યક્તિનું મૃત્યુ, પ્લાન્ટ બળીને ખાક
Embed widget