શોધખોળ કરો

iPhone Duo ફોન કેમ છે આટલો મોંઘો? જાણો Softwareની શું છે કમાલ

Appleનો પહેલો ફોલ્ડેબલ iPhone Duo ભારતમાં 2,99,900 રૂપિયાની શરૂઆતની કિંમત સાથે લોન્ચ થયો છે. Appleએ iPhone Duoના સોફ્ટવેરને તેની ફોલ્ડ થતી સ્ક્રીનને ધ્યાનમાં રાખીને વધુ સારી રીતે તૈયાર કર્યો છે.

iPhone Duo:ફોલ્ડેબલ ફોનની દુનિયામાં Appleની એન્ટ્રી ભલે મોડી થઈ હોય, પરંતુ iPhone Duo સાથે કંપનીએ એવો ફોન રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં માત્ર ફોલ્ડ થતી સ્ક્રીન પર જ ધ્યાન આપવામાં આવ્યું નથી. તેની ડિઝાઇન અને ઘણા હાર્ડવેર ફીચર્સ Androidના ફોલ્ડેબલ ફોનમાં પહેલેથી જોવા મળી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેનો મુખ્ય તફાવત Appleના સોફ્ટવેર એક્સપીરિયન્સમાં જોવા મળે છે, જેને ખાસ ફોલ્ડેબલ સ્ક્રીનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

ભારતમાં iPhone Duoની શરૂઆતની કિંમત ₹2,99,900 છે. આવી સ્થિતિમાં સવાલ થાય છે કે, આખરે આ ફોનની કિંમત આટલી વધારે કેમ છે? તો ચાલો જાણીએ કે iPhone Duo આટલો મોંઘો કેમ છે.

iPhone Duoની ડિઝાઇન અને ડિસ્પ્લે

iPhone Duoની ડિઝાઇન પહોળી અને પાસપોર્ટ જેવી છે. જોકે, Samsung, Huawei અને Xiaomi જેવી કંપનીઓ આ પ્રકારના ફોલ્ડેબલ ફોન અગાઉ જ બજારમાં લાવી ચૂકી છે.

Appleએ ડિસ્પ્લેની ક્રીઝ એટલે કે ફોલ્ડ થતી જગ્યાની લાઇન ઓછી દેખાય તે માટે પણ ઘણું કામ કર્યું છે. તેમાં 100થી વધુ ઘટકો ધરાવતો હિન્જ, ખાસ એડહેસિવ અને મેટ ફિનિશનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Duoમાં 5.4 ઇંચની બહારની અને 7.6 ઇંચની અંદરની Super Retina XDR ડિસ્પ્લે મળે છે. બંને સ્ક્રીન 120Hz ProMotion, Always-On Display અને 3,000 નિટ્સ સુધીની આઉટડોર બ્રાઇટનેસને સપોર્ટ કરે છે.

ફોનમાં Grade 5 Titanium ફ્રેમ, Ceramic Shield 2 અને IP68 રેટિંગ પણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?

iPhone Duo આટલો મોંઘો કેમ છે?

iPhone Duoની સૌથી ખાસ બાબત તેનું સોફ્ટવેર છે. Appleએ iOS 27ને ફોલ્ડેબલ સ્ક્રીન માટે અલગ રીતે ડિઝાઇન કર્યું છે. ઇન્ટરફેસમાં કંટ્રોલ અને નેવિગેશનને સ્ક્રીનની કિનારી તરફ રાખવામાં આવ્યા છે, જેના કારણે મોટી સ્ક્રીન પર કન્ટેન્ટ માટે વધુ જગ્યા મળે છે.

ફોન ખોલ્યા બાદ બહારની અને અંદરની સ્ક્રીન વચ્ચેનું ટ્રાન્ઝિશન પણ સરળ રાખવામાં આવ્યું છે. Dynamic Islandને પણ બંને ડિસ્પ્લે અનુસાર ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. સ્ક્રીન ખોલતી વખતે ઇન્ટરફેસમાં ડાયનેમિક બ્લર ઇફેક્ટ જોવા મળે છે, જે સમગ્ર એક્સપીરિયન્સને વધુ ફ્લુઇડ બનાવે છે.

ડેવલપર્સ માટે પણ મોટો ફેરફાર

Apple માત્ર પોતાના સોફ્ટવેર પૂરતું મર્યાદિત રહેવા માંગતું નથી. કંપની ઈચ્છે છે કે ડેવલપર્સ પણ Duoની ફોલ્ડેબલ સ્ક્રીનનો સંપૂર્ણ ફાયદો ઉઠાવે.

Netflix, Slack અને Zoom જેવી એપ્સમાં Duo માટે કસ્ટમ સપોર્ટ જોવા મળ્યો છે, જે ફોનના હિન્જના એંગલ પ્રમાણે પણ બદલાઈ શકે છે.

કેમેરા અને બેટરી પણ ખાસ

Duoમાં 48MPનું Dual Fusion કેમેરા સિસ્ટમ આપવામાં આવ્યું છે. તેમાં 48MP Fusion Main અને 48MP Fusion Ultra Wide કેમેરા મળે છે.

બહારની સ્ક્રીન રિયર કેમેરાથી ફોટો લેતી વખતે લાઇવ પ્રીવ્યૂની જેમ કામ કરી શકે છે.

ફોનમાં Dual Battery Architecture આપવામાં આવ્યું છે. Appleના જણાવ્યા અનુસાર, અંદરની સ્ક્રીન પર 31 કલાક અને બહારની સ્ક્રીન પર 44 કલાક સુધીનું વીડિયો પ્લેબેક મળી શકે છે.

ફોનમાં આપવામાં આવેલી A20 Pro ચિપ અને C2 મોડેમ પણ તેની પાવર એફિશિયન્સીમાં મદદ કરે છે.

Advertisement

ટોપ સ્ટોરી

GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ
Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ
Embed widget