શોધખોળ કરો

ભારત સહિત અનેક દેશોમાં ડાઉન થયું Youtube, વીડિયો જોવામાં લોકોને થઈ પરેશાની

આજે સવારથી જ લોકોને વીડિયો જોવામાં તકલીફ પડી હતી, ઉપરાંત ઘણી જગ્યાએ લોડિંગમાં પણ મુશ્કેલી થઈ હતી.

નવી દિલ્હીઃ ભારત સહિત અનેક દેશોમાં આજે સવારથી યૂટ્યુબ ડાઉન થયું હતુ. સોશિયલ મીડિયા પર હેશટેગ સાથે યૂટ્યુબ ડાઉન ટ્રેન્ડ કરી રહ્યું છે. આજે સવારથી જ લોકોને વીડિયો જોવામાં તકલીફ પડી હતી, ઉપરાંત ઘણી જગ્યાએ લોડિંગમાં પણ મુશ્કેલી થઈ હતી. યૂઝર્સે ટ્વિટર પર લખ્યું, તેમનું યૂટ્યુબ કામ નથી કરી રહ્યું. ગૂગલ ટીવી દ્વારા યૂટ્યુબ ટીવી, ફિલ્મો અને ટીવી શો જોવામાં મુશ્કેલી પડતી હતી. જોકે થોડા કલાક બાદ આ ખામી દૂર થઈ ગઈ હતી. જે બાદ યૂટ્યૂબે નિવેદન બહાર પાડ્યું હતું. કંપનીએ નિવેદનમાં જણાવ્યું, અમે પરત આવી ગયા છે. અડચણ આવવા બદલ અમે દિલગીર છીએ. તમામ ડિવાઇસ અને યૂટ્યૂબ સર્વિસમાં આવતી તકલીફ દૂર કરી દેવામાં આવી છે. ધીરજ રાખવા બદલ ધન્યવાદ. આ પહેલા એક કલાકથી ઓછા સમયમાં 2.8 લાખથી વધારે યૂઝર્સે આ સમસ્યા સાથે રિપોર્ટ કર્યો હતો.
કોરોનાના કારણે બોલીવુડના આ અભિનેતાનું મોત, સલમાન સાથે કઈ ફિલ્મમાં ચમકેલો ? ક્યા રોલના કારણે થયો હતો લોકપ્રિય ?  ઉત્તરાખંડના ભાજપના ધારાસભ્યનું કોરોનાથી નિધન, થોડા દિવસો પહેલા જ પત્નીનું થયું હતું મોત

ટોપ સ્ટોરી

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
Embed widget