શોધખોળ કરો

પ્રિયા પ્રકાશે કેમ સુપ્રીમ કોર્ટમાં જવુ પડ્યું, જાણો વિગત

1/5
પ્રિયાએ પોતાની અરજીમાં કહ્યું આ ગીત 40 વર્ષ જુનુ છે અત્યાર સુધી તેના પર મુસ્લિમ સમાજે કોઈ વાંધો નથી ઉઠાવ્યો. અચાનક કઈ રીતે આ ગીત કોઈની ભાવનાને ઠેસ પહોંચાડી શકે.

2/5
ઝહીર ખાને કહ્યું કે, ગીતના શબ્દોથી મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ ગીતને મૂવીથી હટાવવામાં આવે અથવા શબ્દોને બદલી નાખવામાં આવે. અમને એક્ટર્સ સામે કોઇ ફરિયાદ નથી.

3/5
હૈદરાબાદના બિઝનેસમેન ઝહીર અલી ખાન, એન્જિનિયરિંગ સ્ટુડન્ટ મુકીથ ખાન અને અન્ય લોકોએ બુધવારે ફલકનુમા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં કહ્યું કે, લિરિક્સમાં એક પ્રકારે પયગંબર મોહમ્મદની પત્નીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે આપત્તિજનક છે.

4/5
ફિલ્મ 'ઓરુ અડાર લવ'ના ગીત 'માણિક્ય મલરાય પૂવી' વિરૂદ્ધ હૈદરાબાદના જામિયાન નિજામિયા મદરેસાએ ફતવો જાહેર કર્યો હતો. ફિલ્મ ડાયરેક્ટર ઓમર લુલૂ વિરૂદ્ધ ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો કેસ દાખલ કર્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, ફિલ્મના ગીતથી મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, માણિક્ય મલરાય પૂવી રિલીઝ બાદ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું હતું અને યુટ્યૂબ પર આ સોંગને અત્યાર સુધી કરોડો લોકોએ જોયુ છે. આ ફિલ્મ વર્ષના અંતમાં રિલીઝ થશે.

5/5
નવી દિલ્લી: મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયરે જુદા જુદા રાજ્યોમાં ગીતની વિરૂદ્ધમાં કરવામાં આવેલી ફરિયાદ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજી પ્રિયા પ્રકાશની સાથે ફિલ્મના પ્રોડ્યૂસર અને ડાયરેક્ટરે સંયુક્ત રીતે અરજી દાખલ કરી છે. તેમનું કહેવુ છે કે ગીત સામે લાગેલા આરોપો આધાર વગરના છે. પ્રિયા પ્રકાશે કહ્યું કે,
નવી દિલ્લી: મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયરે જુદા જુદા રાજ્યોમાં ગીતની વિરૂદ્ધમાં કરવામાં આવેલી ફરિયાદ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજી પ્રિયા પ્રકાશની સાથે ફિલ્મના પ્રોડ્યૂસર અને ડાયરેક્ટરે સંયુક્ત રીતે અરજી દાખલ કરી છે. તેમનું કહેવુ છે કે ગીત સામે લાગેલા આરોપો આધાર વગરના છે. પ્રિયા પ્રકાશે કહ્યું કે, "આ મામલો અભિવ્યક્તિની આઝાદીનો છે. આ અંગે તાત્કાલિક સુનાવણી થાય તેવી પર અરજીમાં માગ કરી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

Embed widget