શોધખોળ કરો

અહીં આધારકાર્ડથી થાય છે પેમેન્ટ, નથી જરૂર પડતી રોકડ રકમની, જાણો

1/3
જે ખેડૂતો, વેચનારાઓએ ટોકન દ્વારા પેમેન્ટ લીધું, તેમના ખાતામાં રકમ પણ ટ્રાન્સફર કરી દેવાઈ. જો કોઈની પાસે બેંક એકાઉન્ટ ન હતું, તો આ આઈડીએફસી કાઉન્ટરોએ એકાઉન્ટ ખોલવાનું પણ કામ કર્યું. મંત્રી ટી હરીશ રાવે જણાવ્યું કે, 'આ સુવિધાનો ઉપયોગ શુક્રવારે સવારે ૯ કલાકથી લઈ સાંજે ૬ કલાક સુધી ૯૫ લોકોએ કર્યો.' તેમણે જણાવ્યું કે, જો બધુ બરાબર રહ્યું તો શનિવારે પણ આ વ્યવસ્થા ચાલુ રખાશે. બીજા તબક્કામાં તેને અન્ય સ્થળોએ પણ લાગુ કરવામાં આવશે.

2/3
આ ટોકન એવા લોકોને આપવામાં આવ્યા હતા જેમના બેંક એકાઉન્ટ આધારકાર્ડ સાથે લીંક હતું. દા.ત. જે ગ્રાહકનું એકાઉન્ટ આધારકાર્ડ સાથે લિંક છે. તેમને 5, 10 અને 20 રૂપિયાના ટોકન આપવામાં આવ્યા હતા. આ રૂપિયા સિધા તેમના બેંક એકાઉન્ટમાંથી કાપી લેવામાં આવ્યા હતા. અને જે ટોકનનો ઉપયોગ નહોતો થયો તેમને કેશના રૂપમાં લોકોને આપી દેવાયા હતા.

3/3
હૈદરાબાદઃ 500 અને 1000 નોટો પર પ્રતિબંધ મુક્તા કરોડો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે તેલંગાણાના કૂકટપલ્લીમાં લોકોએ આ સમસ્યાનો હલ શોધી કાઢ્યો છે. કૂકટપલ્લી રાયતુ બજારમાં ગ્રાહકોએ પોતાના અધાર કાર્ડથી ૧૫ હજાર રૂપિયાની શાકભાજી ખરીદી કરી હતી. ખાસ વાત એ રહી કે, આ ખરીદીમાં જૂની કરન્સીને એકસચેન્જ વગેરે કરવાની જરૂર ન પડી. આ પહેલ તેલંગણા સ્ટેટ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવી છે. શુક્રવારે ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ફાઈનાન્સિયલ કોર્પોરેશનના કાઉન્ટર બનાવાયા, જયાં કરન્સીને બદલે લોકોને ટોકન આપવામાં આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો

Embed widget