શોધખોળ કરો

વડોદરા: DJ બંધ કરાવવા બાબતે કોમી તોફાનો ફાટી નીકળ્યાં, DGPની કાર પર ઝીંકાયો દેશી બોંબ

1/5
જોકે એક કલાક બાદ પોલીસે તમામ વિષતારમાં કંટ્રોલ મેળવી લીધા હતા. ત્યારબાદ પોલીસે તમામ વિસ્તારમાં કોમ્બિન્ગ કરી તોફાનીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી

2/5
 આ ઘટનામાં ડી.સી.પી લીના પાટીલને પણ સામાન્ય ઇજા થવા પામી હતી, પોલીસે અનેક ટિયરગેસના સેલ છોડયા હતા. જોકે બાઇક સહીત અનેક જગ્યાએ રસ્તા પર આગ લગાડાઈ હતી.

3/5
આ બબાલન કારણે પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ત્યારે ડી.સી.પી ફ્રાઇમ લીના પાટીલ ની ગાડી પર પણ દેશી બોમ્બ ફેંકાયો હતો. જેથી તેમની ગાડીનું ટાયર પણ ફાટ્યું હતું. આ સિવાય એક ગનમેન પણ ઘાયલ થયો હતો. જેને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો.

4/5
વડોદરા. ફતેહપુરા વિસ્તારમાં મોડી રાત્રે લગ્નનો વરગોડા પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન બબાલ થઈ હતી. જોત જોતામાં આ બબાલમાં બે જૂથના ટોળાં સામ સામે આવી જતા તોફાન વધી ગયું. જોત જોતામાં તોફાન થતા પથ્થરમારો અને પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ હતી.

5/5
ત્યારબાદ ફતેપુરા, યાકૂતપુરા, અદાણીયાપુલ વિષતારમાં તોફાનો ફાટી નિકડયા હતા. આ બબાલના લીધે સળગતા કાકડા તેમજ દેશી બૉમ્બ જેવી વસ્તુઓ ફેંકાવા લાગી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

Embed widget