શોધખોળ કરો

વડોદરાઃ મગરને માત આપીને મોતના મુખમાંથી કઈ રીતે પાછી આવી યુવતી? જાણો

1/4
મગરનો હુમલો થતાં જ વિદ્યાએ બુમાબુમ કરી હતી. જોકે, પછી વિદ્યાએ હિમ્મત ભેગી કરીને મગરના મોઢા અને આંખ પર મુક્કા મારવાના શરૂ કરી દીધા હતા. જેને કારણે મગર ડરી ગયો હતો અને પગ છોડી દીધો હતો. જેનો લાભ લઈને યુવતી ઝડપથી બહાર આવી ગઈ હતી. આ સમયે બુમાબુમ સાંભળીને તેને બહેન સુધા તેની મદદે દોડી આવી હતી. જોકે, આ પહેલા વિદ્યા મગરથી બચી ગઈ હતી.

2/4
આ અંગેની વિગતો એવી છે કે, વિરોદ નવી નગરી ખાતે રહેતા વિદ્યાબેન રાઠોડીયા કાકાની દીકરી સુધા સાથે લાકડા કાપવા સીમમાં ગયા હતા. દરમિયાન તરસ લાગતાં વિદ્યાબેન નજીકમાં આવેલી વિશ્વામિત્રી નદીમાં પાણી પીવા માટે નીચે ઉતર્યાં હતાં. જ્યારે તેમની બહેન નદીના ભાઠા ઉપર હતી. આ સમયે નદીમાંથી મગરે અચાનક વિદ્યાબહેન પર હુમલો કરી તેમના પગે બચકું ભરી નદીમાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

3/4
મગરના હુમલાને કારણે વિદ્યાબેનને પગે ઇજા થતાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટના ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી.

4/4
વડોદરા: વિરોદ ગામે વિશ્વામિત્રી નદીમાં પાણી પીવા ગયેલી યુવતી પર મગરે અચાનક હુમલો કરી દીધો હતો અને પછી તેનો પગ પકડીને પાણીમાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. પહેલાં તો યુવતી ડરી ગઈ હતી અને બુમાબુમ કરી મૂકી હતી. પરંતુ પછી હિમ્મત ભેગી કરીને મગર સામે બાથ ભીડી હતી અને મોતના મોઢામાંથી બહાર આવી ગઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget