શોધખોળ કરો

ડોક્ટર પ્રતિક જોશીની કામલીલાનો વીડિયો વાયરલ કરનાર ગોપાલ જાડેજાની ધરપકડ, જાણો વિગત

1/6
આ ડૉક્ટરે અનગઢ ગામની 40 જેટલી મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણી હોવાની વાતે વેગ પકડી હતી, જેમાંથી 7થી વધુ મહિલા દર્દીઓ સાથેના 25 વીડિયો વાયરલ થયા હતાં. હવે ગામની જ એક મહિલાએ લપંટ ડૉક્ટર સામે ફરિયાદ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

2/6
વડોદરા શહેરના ગોત્રી રોડ ઉપર આવેલી ક્રિષ્ણા ટાઉનશીપમાં રહેતા બી.એચ.એમ.એસ. ડો. પ્રતિક જોષી વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં પ્રેક્ટિસ કરતો હતો. આ ડૉક્ટર સારવાર માટે આવતી મહિલા દર્દીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવતો અને બાદમાં તેઓ સાથે પોતાના ક્લિનિકમાં જ સેક્સલીલા માણતો હતો.

3/6
અનગઢના ડે.સરપંચ મહેન્દ્ર ગોહિલ, જશવંત ઊર્ફે ટીકો, ઈકબાલ, ગોપાલ અને ઈબ્રાહિમ સહિતના આરોપીઓએ ડોક્ટરને નગ્ન કરી સોફા પર ઊંધો સુવડાવી માર માર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ ડોક્ટર પાસેથી ખંડણી પેટે રૂ. 5 લાખ વસૂલ્યા હતા.

4/6
આ કેસમાં નંદેસરી પોલીસ સમક્ષ વધુ એક આરોપી ગોપાલસિંહ જાડેજાએ શરણાગતિ સ્વીકારી લેતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં સૂત્રધાર જશવંતસિંહ ઊર્ફે ટીકો ગોહિલ, ઈકબાલ અને ફાર્મનો માલિક ઈબ્રાહિમ હજુ ફરાર છે.

5/6
અનગઢના લંપટ ડો. પ્રતીક જોશીની સેક્સ માણતી વીડિયો ક્લિપ કમ્પાઉન્ડર દિલીપ હરીભાઈ ગોહિલે ઊતારી હતી. આ ક્લિપ દિલીપે તેના સાગરિતોને આપી હતી.  જેને લઈ તેમણે ડોક્ટરને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. તા.22 ફેબ્રુઆરીએ આરોપી ગોપાલસિંહ જાડેજા એક ભાઈ બીમાર છે તેને તપાસવાના છે, તેમ કહી ડોક્ટરને માજી ડેપ્યુટી સરપંચ ઈબ્રાહિમના ધનોરામાં આવેલા ફાર્મહાઉસમાં લઈ ગયો હતો.

6/6
વડોદરા: અનગઢમાંથી દર્દીને ચેક કરવાના બહાને હવસખોર ડો. પ્રતીક જોશીનું અપહરણ કરીને માજી ડેપ્યુટી સરપંચના ફાર્મહાઉસમાં ગોંધી રાખીને રૂ. 5 લાખની ખંડણી વસૂલવાના કેસમાં ખંડણીખોર ગોપાલસિંહ જાડેજા પોલીસે ધરપકડ કરી હતી. આરોપી ગોપાલે ડોક્ટરના પર્સમાંથી રૂ. 10,960 પણ કાઢી લીધા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું

180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર

કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે

Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત

'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ

મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું

Embed widget