શોધખોળ કરો
વડોદરાના પરિવારને ઉદયપુરમાં નડ્યો અકસ્માત, 5ના મોત, બાળકીનો બચાવ
1/5

અમૃતલાલ મોદી, સુમન મોદી, અલ્કેશ મોદી,ટીનલ મોદી અને ધનવી મોદીના અકસ્માતમાં મોત નિપજ્યા હતા.
2/5

કારચાલકનો મૃતદેહ ખરાબ રીતે ફસાઇ ગયો હતો. જેથી તેનો મૃતદેહ સમયસર બહાર કાઢી શકાયો નહોતો. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ ગેસ કટર વડે કારચાલકનો મૃતદેહ બહાર કઢાયો હતો.
Published at : 23 Oct 2017 06:23 PM (IST)
Tags :
Car AccidentView More























