શોધખોળ કરો

કોંગ્રેસના નેતા કહે છે દરેક ઘરમાંથી અફઝલ નીકળશે: લુણાવાડામાં મોદી

1/2
સભાને સંબોધતા મોદીએ વધુમાં કહ્યું, કોઈ લાજ-શરમ નથી. કોઈ બંધન નથી. અટકાવવું, લટકાવવું અને ભટકાવવું કોંગ્રેસનો સ્વભાવ છે. દેશના દરેક રાજ્યોમાં રિઝર્વેશનના નામે જનતાને ખોટા પ્રલોભનો આપવાનું કામ કોંગ્રેસ કરે છે.

2/2
લુણાવાડાઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લુણાવાડામાં રેલીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે, સમગ્ર દેશમાંથી લોકોએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ગુજરાતના લોકો પણ તેને રિજેક્ટ કરી દેશે. કોંગ્રેસના નેતાએ મારા અંગે જે ભાષાનો ઉપયોગ કર્યો છે તેવો લોકો તેમના દુશ્મનો સામે પણ નથી કરતાં. મોદીએ કહ્યું કે, કોંગ્રેસના એક યુવા નેતા છે સલમાન નિઝામી. તેઓ કાશ્મીરના રહેવાસી છે. તેમણે એક વખત પૂછ્યું હતું કે મોદીના મા-બાપ કોણ છે? આવી ભાષા તો કોઈ દુશ્મનો માટે પણ ઉપયોગ નથી કરતાં. જે બાદ પીએમે કહ્યું, હું કહેવા માંગુ છું કે મોદીની મા ભારત માતા છે. મોદીના પિતા ભારત દેશ છે. આ દેશે મને આટલો મોટો કર્યો. હવે દેશની સેવા કરવી આ દીકરાની ફરજ છે. મોદીએ કહ્યું સલમાન નિઝામી સ્ટાર કેમ્પેનર છે. જે ગુજરાતમાં રાહુલ ગાંધી માટે વોટ માંગે છે. તેણે દેશની સેનાનું અપમાન કર્યું છે. કોંગ્રેસના નેતાએ આઝાદ કાશ્મીરની માંગ કરે છે. તેઓ કહે છે કે દરેક ઘરમાંથી અફઝલ નીકળશે. શું તમારે અફઝલ જોઈએ છે, જેને આ દેશની કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

Embed widget