શોધખોળ કરો
પંચમહાલઃ પિતાએ રખાતને ઘરમાં બેસાડવા બે માસૂમ પુત્રોની કરી નાંખી હત્યા, પછી શું થયું?
1/6

ગોધરાઃ મોરવા હડફના ચોપડા બુઝર્ગ ગામે અનૈતિક સંબંધોમાં બે માસૂમ દીકરાઓની હત્યા કરી નાંખતા નાના એવા ગામમાં હડકંપ મચી ગયો છે. દીકરાઓની નિર્મમ હત્યા કર્યા પછી બંનેની લાશો ખેતરમાં પાણી ભરેલામાં કૂવામાં ફેંકી દીધી હતી અને પછી ફરાર થઈ ગયો હતો.
2/6

આ સંબંધો આગળ વધતાં ભીખા પગીએ આ યુવતીને રખાત તરીકે રાખવાનું નક્કી કર્યું હતું. જોકે, આ બધામાં બે દીકરાઓ નડતર રૂપ હતા. જેને કારણે ભીખા પગીએ બંને દીકરાઓની હત્યા કરી નાંખી હતી અને હત્યાને અકસ્માતમાં ખપાવવામાં લાશ કૂવામાં નાંખી દીધી હતી અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
Published at : 31 Jul 2018 02:19 PM (IST)
View More





















