શોધખોળ કરો
વડોદરાઃ યુવકે લવ મેરેજ કર્યાં પછી પત્નિને બીજા યુવક સાથે સેક્સ સંબંધ હોવાની પડી ખબર, યુવકે લીધો શું ખતરનાક નિર્ણય? જાણો
1/6

કેયૂરે લખ્યું છે કે, જજ સાહેબ જેની સાથે મેં લવ મેરેજ કર્યા તે છોકરીના અમારા લગ્ન પહેલાં પણ હેમંત નામના છોકરા સાથે સેક્સ સંબંધ હતા અને લગ્ન બાદ પણ તે તેના કોન્ટેક્યમાં છે. તેનો પુરાવો મેં આપેલા મોબાઇલ કાર્ડના કોલ રેકોર્કમાં છે. સાહેબ પુરી તપાસ કરી મારા મા બાપને ન્યાય અપાવશો.
2/6

શીતલ 10 એપ્રિલ, 2014ના રોજ ગઇ પછી અમારી સામે ખોટી પોલીસ ફરિયાદ રૂપિયા 15 લાખની માંગણી કરી. એ પછી તેણે અમને માનસિક ત્રાસ આપવા માંડ્યો અને તેના લીધે છેલ્લા 3 વર્ષથી મારા કુંટુંબવાળા માનસિક શારીરિક ત્રાસ ભોગવે છે. મારા મા બાપને મારા કારણે આ બધુ વેઠવુ પડે છે.
Published at : 04 Apr 2017 09:54 AM (IST)
View More























