શોધખોળ કરો
વડોદરામાં રોડ શો દરમિયાન મોદી પર બંગડીઓ ફેંકનાર કોણ છે આ મહિલા? જાણો
1/4

જોકે, પોલીસની નજર ચૂકવીને પીએમના કાર્યક્રમ સ્થળ સુધી પહોંવામા સફળ થયેલ આશાવર્કરો સાથે પણ પોલીસ સાથે સ્થળ પર ઘર્ષણ થયું હતું. જેમાં રેખાબેન મકવાણાને માથાના ભાગે ઇજા થવા પામી હતી. બીજી તરફ આશાવર્કર આંદોલનના અગ્રણી ચંદ્રિકાબેન પોલીસની નજર ચૂકવી પીએમના રોડ શો સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.
2/4

Published at : 24 Oct 2017 11:23 AM (IST)
View More























