શોધખોળ કરો
પુત્રના નિધન પર કેશુબાપાને સાંત્વના આપવા પહોંચ્યા ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, જુઓ વીડિયો
પુત્ર જગદીશભાઈના નિધન પર કેશુબાપાને સાંત્વના આપવા ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, ભાજપ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને ભાજપ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલ પહોંચ્યા હતા.
આગળ જુઓ





















