શોધખોળ કરો
રાજ્યસભાની ચૂંટણીમાં બન્ને બેઠકો પર ભાજપની જીત, જુઓ વીડિયો
ગાંધીનગરઃ ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં ભાજપના બંને ઉમેદવાર વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીત થઈ છે. જુગલજીને 105 તો એસ જયશંકરને 104 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એસ.જયશંકરને આપેલો ભાજપના મંત્રી આર.સી. ફળદુનો મત ગેરલાયક ઠર્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા ચુડાસમા અને ગૌરવ પંડ્યાને 70-70 મત મળતા બંન્નેનો પરાજય થયો હતો.
ગાંધીનગર
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
Gandhinagar Civic Polls Results : ગાંધીનગર મનપાના આ વોર્ડમાં મોટો ઉલટફેર, અપક્ષે તોડી ભાજપની પેનલ!
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
આગળ જુઓ




















