શોધખોળ કરો

દારૂના અડ્ડા પર રેડ કરવા નીકળેલા અલ્પેશ ઠાકોરની કારને પોલીસે રોકી, જાણો સમર્થકોએ શું કર્યું ?

ગાંધીનગરઃ ગાંધીનગરમાં દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવા પહોંચેલા કોગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ કાયદાનો ભંગ કરતા જોવા મળ્યા હતા. વાસ્તવમાં ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરના કાફલામાં રહેલી બ્લેક ફિલ્મ અને નંબર વગરની કારને પોલીસે રોકી હતી જેને કારણે હોબાળો મચી ગયો હતો. કારને રોકવાને કારણે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે પોલીસ સાથે જીભાજોડી કરી હતી.  

ગઇકાલે ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરના કાફલામાં રહેલી બ્લેક ફિલ્મ અને નંબર વગરની કારને રોકીને પોલીસે કાર્યવાહી કરતા તેના સમર્થકોએ પોલીસ સાથે રકઝક કરી હતી. પોલીસના આ કાર્યવાહીથી અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ પોલીસ પર ભડક્યા હતા. સમર્થકોએ અલ્પેશ ઠાકોરની હાજરીમાં જ પોલીસ સાથે રકઝક કરી હતી. ત્યારે અહી સવાલ થાય છે કે  દારૂબંધીના કાયદાનો અમલ કરાવવા નીકળેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેમના સમર્થકો જ કાયદાનું ભાન ભૂલ્યા છે.

ગાંધીનગર વિડિઓઝ

BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો

Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!

IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો

Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 

વિડિઓઝ

Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ

Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP

સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાંદી ₹3,700 સસ્તી થઈ, જાણો 22 અને 24 કેરેટ સોનાનો આજનો ભાવ

Embed widget