શોધખોળ કરો
સુરતઃ બિલ્ડર પાસે 50 હજાર રૂપિયાની ખંડણી માંગવાનો કોગ્રેસ કાર્યકર્તા ડિમ્પલ પટેલ પર આરોપ
સુરતઃ સુરતમાં બિલ્ડર અંકિત પ્રજાપતિ પાસે 50 હજાર રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં કૉંગ્રેસની મહિલા કાર્યકર સાથે યુવકની ધરપકડ કરવામાં આવી છે. કૉંગ્રેસની મહિલા કાર્યકર ડિમ્પલ બિલ્ડર પાસેથી બાંધકામને લઈ પૈસા ઉઘરાવી હતી. જેનો ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ છે. સાથે ડિમ્પલ પટેલની ગેંગ પણ સીસીટીવીમાં કેદ થઈ હતી. જો કે હાલ પોલીસે કોંગ્રેસ મહિલા કાર્યકર ડિમ્પલ પટેલ અને કુણાલ મોરીની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.
સુરત
Surat First Rain Effect : સુરતમાં પહેલા જ વરસાદ બાદ ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં
Surat District Rain : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Surat Water Logging: સુરતના બારડોલીમાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાની ખુલી પોલ
Surat Demolition : સુરતમાં ડિમોલિશનને લઈ કમિશ્નરનો મોટો ખુલાસો
Surat news: અસલીના નામે નકલી ઘીનો કારોબાર, કામરેજમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
આગળ જુઓ






















