શોધખોળ કરો
દાહોદઃ ભારે વરસાદ પછી દુધીમતી નદીમાં પૂર, પડાવના પૂલ પરથી વહી રહ્યા છે પાણી, જુઓ વીડિયો
દાહોદમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે મોડી રાતથી પવનના સુસવાટા સાથે મુશળધાર વરસાદ શરૂ થતા જિલ્લામાં સાર્વત્રિત વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે નદી નાળા છલકાયા હતા, ત્યારે દાહોદની દુધીમતી નદી બે કાંઠે વહી હતી. જેના કારણે પડાવ વિસ્તારના પુલ પરથી પાણી પસાર થતાં વાહન વ્યહવાર બંદ કરાયો હતો અને ફાયરના જવાનોને તૈનાત કરાયા હતા. પુલથી બે ત્રણ ફૂટ ઉપ્પર પાણી જોવા મળ્યા હતા, જેને નીહાળવા લોકો ઉમટ્યા હતા.
વડોદરા
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Chaitar Vasava : ચૈતર વસાવા જેલમાં, AAPની મોટી જાહેરાત
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
આગળ જુઓ






















