શોધખોળ કરો
પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે આપી નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ, જુઓ વીડિયો
અમદાવાદ : ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા(Naresh kanodiya)નુ કોરોના(Covid19)ની સારવાર દરમિયાન આજે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયુ છે. ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાના નિધન પર પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે શ્રદ્ધાંજલિ આપી છે. ગુજરાતી ચલચિત્રમાં ખૂબ મોટી નામ તેમણે ઉભુ કર્યું હતું. તેમના નિધનથી ખૂબ જ દુખ થયું છે. પ્રજાના કામ માટે નરેશભાઈ ે અને મહેશભાઈ હંમેશા તત્પર રહેતા હતા. ગુજરાતના કલાજગતને ખૂબ જ મોટી ખોટ પડી છે.
આગળ જુઓ






















