શોધખોળ કરો
Sunny Leone વેનિટી વાનમાં છૂપાઈ છૂપાઈને ખાઈ રહી હતી પાણીપૂરી, હેર સ્ટાઈલિસ્ટે પકડી પાડતા.....
એક્ટ્રેસ સની લિયોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે વેનિટી વેનમાં છૂપાઈને પાણી પૂરી ખાતી નજર આવી રહી છે. તેની હેર સ્ટાઈલિસ્ટ કહે છે કે, સનીએ 12 પાણીપૂરી ખાદી છે, તેના પર સની કહે છે મે માત્ર 2 જ ખાધી છે આ ત્રીજી છે.
આગળ જુઓ





















