શોધખોળ કરો
વિદેશ અભ્યાસ માટે બિન-અનામત વર્ગના વિદ્યાર્થીઓને મળશે કેટલી સહાય? જુઓ વીડિયો
ગાંધીનગરઃ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ અંતર્ગત કેટલીક યોજનાઓની જાહેરાત કરી હતી, જેમાં ઉચ્ચ અભ્યાસ માટે 10 લાખની લોન ચાર ટકાના વ્યાજે આપવાની જાહેરાત કરી છે. જ્યારે વિદેશ અભ્યાસ માટે 15 લાખ લોનની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે પણ ચાર ટકા સાદુ વ્યાજ રહેશે.
ગાંધીનગર
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
આગળ જુઓ






















