શોધખોળ કરો
Advertisement
Hu to Bolish | હું તો બોલીશ | ક્યાં વરસ્યા,ક્યાં રિસાયા?
રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 69 તાલુકામાં વરસાદ વરસ્યો. નવસારીના ગણદેવીમાં છ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગણદેવીમાં સવારે 8થી 10 દરમિયાન બે કલાકમાં જ પોણા ચાર ઈંચ વરસાદ વરસી ગયો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં 72 તાલુકામાં બેથી પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો. તો 89 તાલુકામાં પાંચથી 10 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો. જ્યારે 59 તાલુકામાં 10થી 20 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો. જ્યારે 30 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ નોંધાયો.
રાજ્યમાં સૌથી વધુ ક્યા જિલ્લામાં વરસાદ
રાજ્યમાં ચાલુ વર્ષે ક્યા પાંચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો તેની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 56.15 ટકા સાથે સૌથી વધુ વરસાદ વરસ્યો. તો જૂનાગઢ જિલ્લામાં સિઝનનો 55.35 ટકા વરસાદ વરસ્યો. પોરબંદરમાં 39.83 ટકા વરસાદ, મોરબીમાં 39.82 ટકા અને કચ્છમાં 35 ટકા વરસાદ વરસ્યો.
Hun Toh Bolish
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ખેતીવાડી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion