શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો

15 જુલાઈના રોજ અંકલેશ્વર GIDC વિસ્તારમાં સ્કૂલમાં થયેલા સામાન્ય ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતુ. ગાર્ડન સિટીથી FDDI કોલેજ રોડ પર ધોળા દિવસે મોપેડ સવાર બે બહેનોને કાર આંતરીને ઊભી રાખી, એક જ પરિવારના 4 સભ્યોએ બેટ અને ચપ્પલ વડે હુમલો કર્યો. આ હિંસક ઘટનાના CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા અને કેમિકલ ટ્રેડિંગનો વ્યવસાય કરતા મુકેશ સેંગરની બે પુત્રીઓ 15 જુલાઈના રોજ બપોરે એક્ટિવા પર ટ્યુશન જવા નીકળી હતી. આ દરમિયાન FDDI કોલેજ રોડ પર એક કારે તેમની મોપેડને આંતરીને ઊભી રાખી હતી. કારમાંથી ધોરણ 12 માં સાથે જ અભ્યાસ કરતી વિદ્યાર્થિની, તેના પિતા, માતા અને દાદી નીચે ઉતર્યા હતા. તું અમારી દીકરી સાથે કેમ ઝઘડો કરે છે? તેમ કહીને આ પરિવારે બંને બહેનો સાથે ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી દીધી હતી. પિતાએ કારમાંથી બેટ કાઢીને પુત્રીને આપ્યું હતું અને બંને બહેનો પર હુમલો કરાવ્યો હતો. આ સાથે જ માતા અને દાદીએ પણ બંને વિદ્યાર્થિનીઓને ચપ્પલ વડે બેફામ માર માર્યો હતો. રસ્તા પર આ દ્રશ્યો જોઈને સ્થાનિક લોકો એકઠા થઈ જતાં હુમલાખોર પરિવાર બંને બહેનોને ધમકી આપીને કાર લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બંને બહેનોના પિતા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત પુત્રીઓને સારવાર અર્થે  હોસ્પિટલમાં ખસેડી હતી.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget