શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ન ભૂલતા મતદાતાનું ઋણ

સ્માર્ટ સીટી અમદાવાદનો બીજો વિસ્તાર ગોતા.. જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટના કારણે રહીશો પરેશાન છે.. બેફામ ડમ્પર ચાલકો અને રોડ ઉપર ઊડતી ધૂળથી નાગરિકો ત્રસ્ત છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મોડી રાત સુધી ડમ્પર દોડે છે. બેફામ સ્પીડમાં દોડતા ડમ્પરથી અકસ્માત થવાનો ભય સોસાયટીના રહીશોને સતાવે છે..એરાઈઝ ફ્લોરસ,સ્વર્ણિમ સ્કાય,સ્વર્ણિમ બંગલોઝ,એરાઈઝ અનંતા અને સફલ વિવાન સોસાયટીના રહીશોએ ભેગા થઈને વિરોધ દર્શાવ્યો..લોકોનો આરોપ છે કે કોઈ જોવા આવતું નથી અને સમસ્યાનું સમાધાન લાવતા નથી. મહિલાઓ,પુરુષો અને બાળકોએ ભેગા થઈને વિરોધ કર્યો..

સ્માર્ટ સીટી અમદાવાદમાં પણ અમુક વિસ્તારો એવા છે જ્યાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોએ ભાજપના ઉમેદવારોનો વિરોધ કર્યો.. હાથીજણ રામોલ વોર્ડમાં ભાજપના ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડ્યો.. સ્થાનિક મહિલાઓએ પ્રાથમિક સુવિધાઓને લગતા તીખા સવાલો કર્યા.. મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો કે પાંચ વર્ષમાં આ નેતાઓ ક્યાંય દેખાતા નથી. રસ્તાઓ પર મોટા ખાડા છે, કોઈ દિવસ રિપેરિંગ થતું નથી. કોઈ વ્યક્તિ બિમાર પડે તો 108 પણ આવી ના શકે એવા રસ્તા છે. વિસ્તારની મહિલાઓમાં ખુબજ આક્રોશ જોવા મળ્યો.. 

અમદાવાદના લાંભા વોર્ડમાંથી તો ઉમેદવારને રીતસર ભાગવું પડ્યું.. પૂર્વ કાઉન્સિલર કાળુભાઇ ભરવાડને લોકોએ ઘેરી લીઘા..સ્થાનિકોએ પાણી મુદે કાળુભાઇ ભરવડનો ઉધડો લીધો..કાળુભાઈએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. કાળુભાઈ તેમના સમર્થકો સાથે આવ્યા હતા. તેમના સમર્થકો પણ ઉભી પૂંછડીએ ભાગ્યા.. 

અમદાવાદના ઈન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપ ઉમેદવારો બન્યા જનતાના રોષનો ભોગ.. ભાજપ ઉમેદવાર ઘનશ્યામ બારોટ, પંકજ પટેલ અને ભાજપ કાર્યકર્તાઓ પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા.. ત્યારે જ અનિલ સ્ટાર્ચ મીલ વિસ્તારના સ્થાનિકોએ પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આરોપ સાથે જોરદાર વિરોધ કર્યો.. ગરીબ વિસ્તારના કામ ન થતા હોવાનો આરોપ લગાવી સ્થાનિકોએ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ વિરૂદ્ધ જ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો.. પ્રાથમિક સુવિધા ન મળતી હોવાનો આરોપ લગાવીને સ્થાનિકોએ વિરોધ કરતા ભાજપના ઉમેદવારને સ્થળ પરથી ચાલતી પકડવાનો વારો આવ્યો..

સુરત મહાનગર પાલિકાના વોર્ડ 03માં પ્રચાર કરવા ગયેલા ભાજપના ઉમેદવારનો સ્થાનિકોએ વિરોધ કર્યો.. પહેલાતો ઉમેદવારનું હાર પહેરાવી સ્વાગત કર્યું અને પછી સવાલોનો મારો ચલાવ્યો.. પાંચ વર્ષમાં વિસ્તાર માટે શું કામો કર્યા તેને લઈને લોકોએ સવાલો કર્યા.. સ્થાનિક મહિલાઓએ પણ વિરોધ નોંધાવ્યો.. છેવટે અલ્પેશ કથિરિયાએ બધાને શાંત પાડ્યા.. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget