Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
સાથી મંત્રીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના. મંત્રીઓ સોમવાર અને મંગળવારે બેઠક બોલાવે. જનતા અને જનતાના પ્રતિનિધિઓને મળવા મંત્રીઓને મુખ્યમંત્રીની સૂચના. પ્રભારી જિલ્લામાં વહીવટી પ્રશાસન સાથે બેઠક કરવા મુખ્યમંત્રીની સૂચના. પ્રજાલક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરવા મંત્રીઓને મુખ્યમંત્રીની સૂચના. રોડ-રસ્તા માટે અલગથી સમીક્ષા બેઠક કરવા પ્રભારી મંત્રીઓને સૂચના. રોડની ગુણવત્તામાં બેદરકારો સામે કાર્યવાહી કરવા પ્રભારી મંત્રીને આદેશ. 30 નવેમ્બર બાદ પ્રભારી જિલ્લાની મુલાકાતનો અહેવાલ સોંપવા મુખ્યમંત્રીનો આદેશ.
પાક નુકસાનીના સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન. ચર્ચાઓ એવી થતી કે 5 હજાર કરોડથી વધુ સહાય જાહેર નહીં થાય. સરકારે 10 હજાર કરોડની સહાય જાહેર કરી. મુશ્કેલીમાં ખેડૂત સાથે સરકાર ઉભી . ખેડૂતોના ખાતામાં સીધી રકમ જમા કરાશે.





















