શોધખોળ કરો
જસદણમાં કોંગ્રેસના ઉમેદવાર અવચર નાકિયાના સમર્થનમાં એક કિ.મી. લાંબી રેલી, જુઓ વીડિયો
આજે અવચર નાકિયા કોંગ્રેસમાંથી જસદણ માટે ઉમેદવારી નોંધાવવાના છે, ત્યારે કોંગ્રેસના નેતાઓની હાજરીમાં નાકિયાએ શક્તિપ્રદર્શન કર્યું હતું. જેમાં એક કિ.મી. સુધી લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી.
આગળ જુઓ




















