શોધખોળ કરો
સુરત: છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદથી કિમ નદીમાં આવ્યા નવા નીર, જુઓ વીડિયો
સુરત: છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના પગલે સુરત જીલ્લાના નદી નાળા છલકાયા છે અને નવા નીરની આવક થઇ છે ત્યારે ઉમરપાડા અને માંગરોળથી વહેતી અને માંગરોળ, ઓલપાડ અને હાંસોટ માટે આશીર્વાદ સમાન કીમ નદીમાં પણ નવા નીરની આવક થઇ છે. જેને લઇને ખેડૂતોમાં ખુશી અને આનંદ છવાયો છે. જીલ્લામાં વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો પલસાણા અને મહુવામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે.
સુરત
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
આગળ જુઓ



















