શોધખોળ કરો
સુરતઃ BRTSનો સ્લેબ તૂટતાં સાત લોકો દટાયા, 2.5 વર્ષની બાળકીનું મોત
સુરતઃ ન્યુ સિટીલાઇટ વિસ્તારમાં જી.ડી. ગોઇન્કા સ્કૂલ નજીક BRTS બસ સ્ટેન્ડનો સ્લેબ તૂટી પડતાં 15થી વધુ મજૂરો દટાયા હતા. જેમાં છ લોકોને ઇજા પહોંચી છે. જ્યારે એક અઢી વર્ષની બાળકીનું મોત થયું છે. ઘાયલોમાં સુરસિંગ રૂપા કિશોરી(ઉ.વ.49), ઈનેશ વસાવા(19), યોગેન્દ્ર વસાવા (180, વસંત ડામોર (33), રમીલાબેન બારીયા (40) અને બાંગ્લા કાળા (28) ઘાયલ થયા છે.
આગળ જુઓ





















