શોધખોળ કરો
કોરોના બાદ આ રોગે વધારી ગુજરાતના લોકોની ચિંતા, જાણો ક્યા જિલ્લામાં કેટલા નોંધાયા છે કેસ?
અમદાવાદમાં કોરોના કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 3,263 કેસ નોંધાયા.તો વધુ 20 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. સારવાર બાદ 6 હજાર 776 દર્દીઓ સ્વસ્થ થયા હતા. વડોદરામાં નવા 1 હજાર 230 કેસ તો કોરોનાથી વધુ 12 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. સારવાર બાદ 941 દર્દીને રજા અપાઇ.
આગળ જુઓ





















